gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kenya Plane Crash: કેન્યામાં એક વિમાન દુર્ઘટના ઘટી છે, જેમાં 12થી વધુ લોકોના મોતની આશંકા છે.  કેન્યાના દરિયાકાંઠાના પ્રદેશ ક્વાલેમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કેન્યાના અધિકારીઓએ અકસ્માત અંગે માહિતી જાહેર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા નેશનલ રિઝર્વના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માત ડાયાની એરસ્ટ્રીપથી લગભગ 40 કિલોમીટર દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો.

શોધ અને બચાવ કામગીરી ચાલુ

ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળ પર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેની વધુ વિગતો પછી જાહેર કરવામાં આવશે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે વિમાનમાં 12 લોકો સવાર હતા અને અધિકારીઓ પ્લેન ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે.

વિમાન આગની જ્વાળામાં લપેટાયું

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું અને આગના જ્વાળામાં લપેટાયું હતું. ઘટનાસ્થળે ખરાબ રીતે બળી ગયેલો કાટમાળ જ મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે, વિમાન ક્રેશ થયું છે, ઘટનાસ્થળે માત્ર કાટમાળ અને  માનવ અવશેષો વિખેરાયા હતા.

મોમ્બાસા એર સફારીએ શું કહ્યું?

મોમ્બાસા એર સફારી નામની એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તે નાગરિક ઉડ્ડયન સત્તાધીશો સાથે સહયોગ કરી રહી છે અને અકસ્માત અંગેની નવીનતમ માહિતી ઓથોરિટી દ્વારા રજૂ કરશે. મસાઇ મારા રિઝર્વ રાષ્ટ્રીય અભ્યારણ્ય એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને તાંઝાનિયાના સેરેનગેટીમાંથી દરવર્ષે  વાઈલ્ડ બીસ્ટનો પ્રવાસ યોજાય છે.

પીડિતોને તમામ સહાય

કેન્યા એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે. જેમાં એન્જિન ફેઈલ થવાની, હવામાન અથવા પાઇલટની ભૂલ  જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ક્વાલે કાઉન્ટી કમિશનરે કહ્યું, આજે અમારા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…

વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud...

રામયાત્રા ત્રીજા મુકામ પર પંચવટી નાસિક અને ચોથા મુકામે સુધી સુરિબન પહોંચી અન્નદાન વગરનો યજ્ઞ તામસ છે…

રામયાત્રા ત્રીજા મુકામ પર પંચવટી નાસિક અને ચોથા મુકામે સુધી સુરિબન પહોંચી અન્નદાન વગરનો યજ્ઞ તામસ છે...

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર... રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

2 months ago
120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil…

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil…

1 month ago
હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

8 months ago
મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News