gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલ્યાણપુરના લાંબા ગામનો અરરેરાટીજનક બનાવ

પત્ની મજૂરી કામે ગયા બાદ યુવાને પહેલા માસૂમ પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પછી પોતે પણ ગટગટાવી લેતાં ત્રણે’યના મોત

જામખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા એક યુવાનને કેન્સરની ગંભીર બીમારી હોય, તેના મૃત્યુ પછી સંતાનોનું શું થશે? તે ચિંતામાં પત્ની મજૂરી કામે ગયા બાદ પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા પી લેતા ત્રણે’યનું અરેરાટીજનક મૃત્યુ નિપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા નામના યુવાનને છેલ્લા આશરે પાંચેક વર્ષથી મોઢાના કેન્સરની બીમારી હતી. હાલ આ બીમારી અંતિમ સ્ટેજમાં હોય અને ગમે તે સમયે મૃત્યુ થવાનું મનમાં ભમ્યા કરતું હોવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી વ્યથિત રહેતા હતા. ઉપરાંત તેમના મૃત્યુ પછી બાળકોનું શું થશે. તેવા વિચારો આવતા હતા. આ પરિસ્થિતિમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે પત્ની મંજૂરી કામ કરવા ગયા બાદ તેમણે તેમની પાંચ વર્ષની પુત્રી ખુશી અને ત્રણ વર્ષના પુત્ર માધવને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ પછી મેરામણભાઈએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા બંને સંતાનો સાથે પિતા મેરામણભાઈ ચેતરીયાનું પણ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવકની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. બાદમાં તેમણે બીજા લગ્ન કર્યા હતા.

આ સમગ્ર ઘટના સંદર્ભે દ્વારકા સર્કલના ડીવાય.એસ.પી. સાગર રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા તેમજ એફએસએલ તપાસ સહિતની કાર્યવાહી કરી હતી.

બાદમાં બનાવ અંગે લાંબા ગામે રહેતા સંબંધી પબાભાઈ સામતભાઈ ચેતરીયા (ઉ.વ. ૪૦)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પુત્રી તેમજ પુત્રની હત્યા નિપજાવીને પોતે પણ ઝેરી દવા પી લેવા સબબ મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. ટી.સી  પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે નાના એવા લાંબા ગામે તેમજ મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
GUJARAT

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

March 27, 2026
Next Post
જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S...

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid…

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid...

મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ | visnagar…

મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ | visnagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

6 months ago
I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

8 months ago
અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

5 months ago
અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News