gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cabinet Meeting in Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં મહત્ત્વના ફેરફારો કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક જે અગાઉ કાપડીવાવ (ચીખલોડ) હતું, તેના બદલે હવે ‘ફાગવેલ’ રાખવા માટે પણ મંજૂરી આપી દીધી છે.

આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. 24 સપ્ટેમ્બર 2025ના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરાઈ હતી. 

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ 'ફાગવેલ' 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ

આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટર અને સરકારને મળેલી વિવિધ રજૂઆતો , નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાના ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે. 

વધુમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ના બદલે ‘ફાગવેલ’ રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કલેક્ટર સુરત, મહિસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું  બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલના કેટલાક ગામોને જોડી 11મા તાલુકા તરીકે ફાગવેલની જાહેર બાદ વિવાદ સર્જાયો છે. સરકારે ફાગવેલને તાલુકો જાહેર કરી કાપડીવાવ- ચિખડોલને મુખ્ય મથક જાહેર કરતા વિરોધ વચ્ચે ફાગવેલને જ વડુ મથક રાખવાની માંગણી થઈ હતી. ત્યારે સરકારના નિર્ણયને વીર ભાથીજી ધામનું અપમાન ગણાવી ફાગવેલના વીર ભાથીજી મંદિર ટ્રસ્ટ સહિત અન્ય લોકોએ વિરોધ કરી ફાગવેલને જ વડુમથક રાખવા માંગણી કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio...

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E…

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E...

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted…

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

10 months ago
સ્ટાર્ટઅપ કંપનીઓએ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી | Startup companies demand increase in…

સ્ટાર્ટઅપ કંપનીઓએ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી | Startup companies demand increase in…

4 months ago
પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

9 months ago
જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત | Woman Pil…

જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત | Woman Pil…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News