gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala RSS Worker news : કેરળના તિરુવનંતપુરમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના એક કાર્યકરનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. તેની ઓળખ આનંદ કે. થંપી તરીકે થઇ છે. તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે કહ્યું કે અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.  આનંદ કેરળની રાજધાની તિરુવનંતપુરમના ત્રિક્કણ્ણપુરમનો રહેવાશી હતો. તેનો મૃતદેહ ગત સાંજે ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. આ સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. 

આત્મહત્યાનું કારણ શું? 

કેરળ પોલીસ કહે છે કે કેરળમાં ટૂંક સમયમાં જ સ્થાનિક એકમની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં આનંદને  ત્રિક્કણ્ણપુરમથી ટિકિટ જોઈતી હતી. તે ભાજપ દ્વારા ટિકિટ ઈચ્છતો હતો પરંતુ તેની ઉમેદવારી નકારી દેવામાં આવી હતી. જેનાથી નિરાશ થઈને તેણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. 

ભાજપે શું કહ્યું? 

જોકે ભાજપે પોલીસના આ તમામ દાવાઓને ફગાવી દીધા હતા. ભાજપનું કહેવું છે કે આનંદે ચૂંટણી ટિકિટ માટે અમારી સાથે કોઈ વાત જ નથી કરી અને ન તો પાર્ટીને આ મામલે કોઈ જાણકારી હતી. જોકે ભાજપે આનંદના મૃત્યુ અંગે શંકાઓ પણ વ્યક્ત કરી છે. 

આત્મહત્યા પહેલા મિત્ર સાથે કરી હતી વાત 

પોલીસે કહ્યું કે ભાજપે સોશિયલ મીડિયા પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. જેમાં આનંદનું નામ નહોતું. આત્મહત્યા પહેલા તેણે મિત્રને વોટ્સએપ પર મેસેજ કરતાં ભાજપ અને આરએસએસ સામે આરોપ મૂક્યા હતા. તેણે મિત્રને જણાવ્યું હતું કે તે શનિવારે બપોરે જીવન ટૂંકાવી દેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

Next Post
રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | …

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | ...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં | Delhi Bl...

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી, 3 શ્રમિકોના મૃતદેહ મળ્યાં, હજુ 15 દટાયેલા હોવાની આશંકા | Mine Coll…

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી, 3 શ્રમિકોના મૃતદેહ મળ્યાં, હજુ 15 દટાયેલા હોવાની આશંકા | Mine Coll...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

3 months ago
ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

12 months ago
ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | husba…

6 months ago
રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News