gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રબ્બર સોસાયટી નજીક માતા – પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો | Five people attack mother and son wi…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
રબ્બર સોસાયટી નજીક માતા – પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો | Five people attack mother and son wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક મહિલા સહિત પાંચ લોકો સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ

માતા – પુત્ર સ્કૂટર પર જતા હતા ત્યારે કાર મહિલાને પગે અડી જતા મામલો બીચક્યો

ભાવનગર-  એકટિવા સ્કુટર લઈને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ જતા માતા પુત્ર રબ્બર સોસાયટીના નાકા પાસે કાર સ્કૂટર પર જઈ રહેલ મહિલાને અડી ગઇ હતી.અને કાર ચાલક સાથે માથાકૂટ થઈ જતા એક મહિલા સહિત પાંચ લોકોએ માતા પુત્રને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

શિવાજી સર્કલ પાસે આવેલ શહેર ફરતી સડક શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ ભુપતભાઈ ધાપા તથા તેની માતા ગીતાબેન  એકટિવા સ્કુટર લઈને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ જતા હતા ત્યારે રબ્બર સોસાયટીના નાકે પહોંચતા રોડ પર ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્પીડથી ચલાવી જતા ગીતાબેનને પગના ભાગે કાર ભટકાઈ હતી.તેવામાં નિલેશભાઈએ કાર ચાલકને જોઇને ચલાવવાનુ કહેતા કારના ચાલક કેવલ ઝાપડિયાએ માર મારી ઇજા પહોંચાડી હતી.દરમિયાનમાં કેવલ ઝાપડિયા અને ત્રણ અજાણ્યા ઇસમ અને એક અજાણી ીએ નિલેશભાઈને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.તેમાં માતા ગીતાબેન પુત્રને બચાવવા જતા ગીતાબેનને થપાટ તેમજ ચંપલ વડે માર મારી ઈજા કરી ગાળો આપી કાર ચાલકે જતા જતા મને પોલીસ ફરિયાદ કરીશ તો જીવતો નહી મુકુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.માતા – પુત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે નિલેશભાઈએ એક મહિલા સહિત પાંચ લોકો વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir…

પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir...

ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના, હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો…

ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના, હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો...

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

10 months ago
વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ…

વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ…

7 months ago

Indonesia’s Largest Fleet Of Taxis Teams Up To Beat Ride-hailing Apps

2 years ago
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News