gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Voter List Digitization In Gujarat: ગુજરાતમાં 2025ની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, આ ઝુંબેશમાં 11મી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં ફોર્મના ડિજિટાઈઝેશન (અંકીયકરણ)ની કામગીરીમાં ડાંગ જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. જો કે, આ યાદીમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોનો સમાવેશ થયો નથી. 

ડાંગમાં 93.55 ટકા ડિજિટાઈઝેશન

મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મને ડિજિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે  ડાંગ જિલ્લો 93.55 ટકા ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે રાજ્યના 33 જિલ્લાઓમાં નંબર 1 પર રહ્યો છે. જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10 જિલ્લાઓની યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.

આ પણ વાંચો: LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્રિયા

ડિજિટાઈઝેશનમાં ટોપ 10 જિલ્લાઓની યાદી

ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 93.55
2 ગીરસોમનાથ 89.62
3 મોરબી 89.07
4 સાબરકાંઠા 89
5 બનાસકાંઠા 88.96
6 મહીસાગર 88.91
7 છોટા ઉદેપુર 88.81
8 પંચમહાલ 87.88
9 અરવલ્લી 87.67
10 સુરેન્દ્રનગર 87.45

100 ટકા ડિજિટાઈઝેશનવાળી બેઠકો

રાજ્યમાં કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય  છે. 

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 16 લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4.40 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 23 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત 2.82 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. 

CEO કચેરી દ્વારા મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ બૂથ લેવલ ઓફિસર (BLO)ની અસરકારક કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A...

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ...

વડોદરાના ગોત્રીમાં રુદ્રરાજ ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યાં : ત્રણ મકાનના તાળા તોડ્યાં | thieves raid…

વડોદરાના ગોત્રીમાં રુદ્રરાજ ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યાં : ત્રણ મકાનના તાળા તોડ્યાં | thieves raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૈત્રીકરાર કરનાર યુવકનું અપહરણ, તેની માતા પર કાર ચડાવી દઇ હત્યા | mother was killed by running over …

મૈત્રીકરાર કરનાર યુવકનું અપહરણ, તેની માતા પર કાર ચડાવી દઇ હત્યા | mother was killed by running over …

3 months ago
અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

9 months ago
ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

9 months ago
બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News