gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કેસર’ કેરીના ‘કેસરી’ રક્ષક: ધારીના ઝર ગામમાં સિંહ પરિવાર બન્યો આંબાવાડીનો ચોકીદાર, ભાગ્યે જ જોવા મળ…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
‘કેસર’ કેરીના ‘કેસરી’ રક્ષક: ધારીના ઝર ગામમાં સિંહ પરિવાર બન્યો આંબાવાડીનો ચોકીદાર, ભાગ્યે જ જોવા મળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asiatic Lions Guarding Mango Orchards Amreli: સામાન્ય રીતે આંબાના બગીચામાં મોંઘી કેરીની ચોરી ન થાય તે માટે માલિકો મજૂરો રાખતા હોય છે અથવા કાંટાળી વાડ કરતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં કંઈક એવો નજારો જોવા મળી રહ્યો છે, જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. અહીં કેસર કેરીના બગીચાની રખેવાળી કોઈ માણસ નહીં, પણ જંગલનો રાજા સિંહ કરી રહ્યો છે!

ઠંડી છાયામાં આરામ અને રાત્રે કડક પહેરો

ધારી પંથકની સીમ અત્યારે કેસર કેરીની મધમધતી સુગંધથી મહેકી રહી છે. ઝર ગામની એક આંબાવાડી અત્યારે સિંહ પરિવારનું કાયમી સરનામું બની ગઈ છે. અહીં એક સિંહણ અને તેના 3 બચ્ચાએ ડેરો જમાવ્યો છે. નવાઈની વાત એ છે કે આ સિંહો દિવસે આંબાના ઘટાટોપ વૃક્ષો નીચે ઠંડી હવામાં આરામ કરે છે અને રાત્રે આખા બગીચામાં લટાર મારીને જાણે પહેરો ભરતા હોય તેવું દ્રશ્ય સર્જાય છે.

સાવજ બન્યા ખેડૂતોના રક્ષક

આંબાવાડીમાં સિંહની હાજરીને કારણે માલિકો અને ઇજારદારોને મોટો ફાયદો થયો છે. સિંહના ડરથી કેરીના પાકને નુકસાન પહોંચાડતા ભૂંડ અને નીલગાય જેવા જંગલી જાનવરો હવે વાડીની આસપાસ પણ ફરકતા નથી. જેના કારણે કેરીના પાકને કોઈ નુકસાન થતું નથી. વાડીના માલિકો માટે આ સાવજ હવે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. વાડી માલિકનું કહેવું છે કે, “સિંહની હાજરીથી જંગલી જનાવરોનો ત્રાસ નાબૂદ થઈ ગયો છે, જેની સીધી પોઝિટિવ અસર કેરીના પાક પર જોવા મળી રહી છે.”

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

માનવ અને વન્યજીવ વચ્ચેનો અનોખો તાલમેલ

ગીરમાં સિંહ અને મનુષ્ય વચ્ચેના સહ-અસ્તિત્વના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ દ્રશ્ય ખરેખર અદભૂત છે. અહીં મજૂરો અને સિંહ પરિવાર વચ્ચે એક અનોખો મૈત્રીપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. જો વન્યજીવોને છંછેડવામાં ન આવે, તો તેઓ મનુષ્ય માટે રક્ષક બની શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

હાલ તો સોશિયલ મીડિયામાં આ ‘સાવજ સિક્યોરિટી’ની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગીરની આ ધરતી પર જ આવો અદભૂત નજારો શક્ય છે, જ્યાં આંબા પર કેસર પાકે છે અને ડાલામથ્થો સાવજ તેની ચોકી કરે છે!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્ર…

અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્ર...

અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા | Ah…

અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા | Ah...

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ | RTE Admissio…

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ | RTE Admissio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે હત્યા કેસમાં સ્કૂલને પણ આરોપી બનાવાશે, કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ | Seventh Day…

સેવન્થ ડે હત્યા કેસમાં સ્કૂલને પણ આરોપી બનાવાશે, કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ | Seventh Day…

1 year ago
કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના 95 ટકા વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન | 95 percent students re…

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના 95 ટકા વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન | 95 percent students re…

9 months ago
ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

10 months ago
IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…

IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News