gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Political News : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો વિજય થયો હતો. આ પરિણામ મે-2023માં જાહેર થયું હતું. ત્યારબાદ પાર્ટીએ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે અઢી-અઢી વર્ષની ટર્મ નક્કી કરી હતી. આ દરમિયાન પહેલી ટર્મ માટે સિદ્ધારમૈયા (CM Siddaramaiah)ને અને બીજી ટર્મ માટે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રથમ ટર્મ ડિસેમ્બરમાં પુરી થઈ રહી હોવાની અને હવે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક ધારાસભ્યએ મુખ્યમંત્રી બદલવા મામલે નિવેદન આપ્યું હતું, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ થયા છે અને ધારાસભ્ય સામે કાર્યવાહી કરી છે.

શું હતો મામલો?

કોંગ્રેસ ધારાસભ્ય બસવરાજૂ વી. શિવગંગા (Basavaraju Shivaganga)એ દાવો કર્યો હતો કે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર (DK Shivakumar) ડિસેમ્બર બાદ રાજ્યના મુખ્યમંત્રી બનશે. ત્યારબાદ શિવકુમારે શિવગંગાના નિવેદનને પક્ષની શિસ્તતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમને નોટિસ ફટકારાશે. ચન્નાગિરીના ધારાસભ્ય શિવગંગાએ દાવણગેરેમાં કહ્યું હતું કે, ‘ડિસેમ્બ બાદ શિવકુમાર મુખ્યમંત્રી બનશે.’ શિવગંગાએ અગાઉ પણ મીડિયા સામે આવું નિવેદન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે, આગામી સમયમાં શિવકુમાર જ મુખ્યમંત્રી પદ સંભાળશે.

આ પણ વાંચો : PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્ચા

શિવગંગાના નિવેદનથી શિવકુમાર નારાજ

શિવગંગાના દાવા બાદ શિવકુમારે કહ્યું હતું કે, ‘શિવગંગાને અનેક ચેતવણી આપવા છતાં તેઓ આવા નિવેદન કરી રહ્યા છે, તેમને નોટિસ ફટકારવામાં આવશે. પાર્ટીના કોઈપણ વ્યક્તિએ મુખ્યમંત્રી પદ અને અન્ય મુદ્દાઓ પર વાત ન કરવી જોઈએ. ધારાસભ્યોએ પક્ષની શિસ્તતાનું પાલન કરવું જોઈએ, તેમણે પોતાની હદ ન વટાવવી જોઈએ.’

આ પણ વાંચો : ‘અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું’, દિલ્હીની જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…
INDIA

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

February 9, 2026
લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap…
INDIA

લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap…

February 9, 2026
કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…
INDIA

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…

February 9, 2026
Next Post
નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel…

નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel...

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future...

બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

7 months ago
ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

4 months ago
કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

7 months ago
આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News