gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરની આઇડીબીઆઇ બેંકમાં એક ગ્રાહકને બેંકના અધિકારી અને સ્ટાફ દ્વારા ન્યાય મળતો ન હોવાથી અલગ જ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગ્રાહકે પોતાના ઘેરથી ચાદર-ઓશીકું વગેરે લાવીને જ્યાં સુધી પોતાનું કામ ન થાય ત્યાં સુધી બેંકના સોફા પર જ લંબાવી દીધું હતું. જેને લઈને બેંકનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. 

બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! 

જામનગરની આઇ.ડી.બી.આઇ. બેંકમાંથી જામનગરના જેશાભાઈ નામના વ્યક્તિએ હોમલોન લીધી હતી. બેંકમાંથી હોમલોન લીધા બાદ આ લોન તેઓ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવા માંગતા હતા. જેને લઈને જેશાભાઈએ આ અંગે બેંક પાસેથી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પરંતુ આઇ.ડી.બી.આઇ. બેંક દ્વારા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા. 

ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો

જોકે, આ મામલે જેશાભાઈએ અનેક વખતે બેંકના ધક્કા ખાધા અને બેંકમાં રજૂઆત કરી હોવા છતાં તેમને જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા. જેમાં જેશાભાઈને સંતોષકારક જવાબ નહીં મળતાં પરેશાનો સામનો કરવો પડ્યો હતો, અંતે કંટાળીને તેમણે બેંકમાં જઈને અનોખી રીતે વિરોધ કરીને પોતાની માગ મૂકી હતી. 

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ

જેમાં જેશાભાઈ બેંકના સોફા પર જ ઓશીકું અને ચાદર લઈને સૂઇ ગયા હતા. અને જ્યાં સુધી જરૂરી ડોક્યુમેન્ટ બેન્ક દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી બેન્કમાં સોફા પર જ સૂઈ રહીને વિરોધ કરવાનું જણાવતાં બેંકના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo...

ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વ…

ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વ...

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi…

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ | In Dakor the temple will be clos…

1 year ago
ચુડાના ખાંડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા | Two men arrested for stealing from a r…

11 months ago
જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશુ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News