gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર’, રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ | Rahul Gandhi Vo…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર’, રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ | Rahul Gandhi Vo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Accused of Arrogance in Speech: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મત ચોરી’ના આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે,’વિપક્ષના નેતા રાહુલ ગાંધી તૈયારી કર્યા પછી પણ મોટું જુઠ્ઠુ બોલે છે.’

આ પણ વાંચો : બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી

કોંગ્રેસના ‘યુવરાજ’ અને વિપક્ષના નેતાની ભાષામાં અહંકાર હતો

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, ‘છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘એટમ બોમ્બ’ ફેંકવાની વાત કરી રહ્યા હતા. મને ગઈકાલે એક મિત્રએ કહ્યું કે, તેઓ જે ઝાડ પર બેઠા હતા, તેને જ કુહાડી લઈને કાપવાનું કામ કરી રહ્યા છે. સાચું કહું તો, કોંગ્રેસના ‘યુવરાજ’ અને વિપક્ષના નેતાની ભાષામાં અહંકાર હતો. જે ચૂંટણી પંચના કર્મચારીઓ માટે હતો. રાહુલ ગાંધીનું નિવેદન ‘જ્યારે અમે સત્તામાં આવીશું, ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ, ભલે તે નાના હોય કે મોટા હોય તેમને પરિણામ ભોગવવા પડશે.’ શું દેશની બંધારણીય સંસ્થાઓના કર્મચારીઓ માટે આવી ભાષામાં બોલવું વિપક્ષના નેતાને શોભે છે.’

‘આપણું ભારતીય બંધારણ મજબૂત છે’

તેમણે વધુમાં કહ્યું, ‘તેમની રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ ખોટા દાવાઓ કરીને ભારતની બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ આપણું ભારતીય બંધારણ મજબૂત છે અને ભારતના લોકોએ વારંવાર તેમના ખોટા દાવાઓને નકારી કાઢ્યા છે.’

કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટને આડુ- અવળું બોલવાનું નથી ચૂકતાં

ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ‘દેશની સેનાના ગૌરવ પર સવાલ ઉઠાવનારા પણ રાહુલ ગાંધી જ છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પર કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટને આડુ- અવળું બોલવાનું નથી ચૂકતાં. આ દેશમાં સેના, ચૂંટણી પંચ, સંસદ એ બધી એવી સંસ્થાઓ છે, જે સ્વાયત્ત અને સ્વતંત્ર રીતે કામ કરે છે. આપણે બધા તેના દ્વારા સંપૂર્ણપણે નિયંત્રિત છીએ. એટલે જ્યારે કોઈ સ્વતંત્ર સંસ્થા કોઈપણ રાજકીય પ્રોસેસને ફોલો કરે છે, ત્યારે આપણે બધાએ તેને સ્વીકારવું જોઈએ, કારણ કે આ બધી સંસ્થાઓને દેશના બંધારણ દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : 5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું?

‘…તો શું તેને 60 ટકા ઘટાડીને સમજવું જોઈએ?ટ

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાહુલ ગાંધી પર જૂઠું બોલવાનો આરોપ લગાવતાં કહ્યું, ‘વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તૈયારી કર્યા પછી એક મોટું જૂઠું બોલ્યા, તેમણે એમ કહ્યું કે, મહારાષ્ટ્રમાં 1 કરોડ મતો વધ્યા છે.’ ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર લખેલું છે કે 2024માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 9,71,41,289 અને લોકસભા સમયે 9,30,61,760 મતદારો હતા. લોકસભા અને વિધાનસભા વચ્ચે 40 લાખ મતો વધ્યા હતા, જ્યારે રાહુલ ગાંધી 1 કરોડ કહી રહ્યા છે. તેથી 60 ટકાનો ફેરફાર થયો. જો તેઓ ભવિષ્યમાં કંઈપણ બોલી શકે છે, તો શું તેને 60 ટકા ઘટાડીને સમજવું જોઈએ?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
Next Post
માંજલપુરમાં પ્રેમિકા સાથે મળીને તેના પતિની હત્યા કરનાર પ્રેમી ૧૦ વર્ષે નાસિકથી પકડાયો | Prisoner who…

માંજલપુરમાં પ્રેમિકા સાથે મળીને તેના પતિની હત્યા કરનાર પ્રેમી ૧૦ વર્ષે નાસિકથી પકડાયો | Prisoner who...

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | ...

5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? | USA…

5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? | USA...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈર…

VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈર…

1 month ago
લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

લાલપુર નજીક મેઘપર પંથકમાં SOG પોલીસનો સપાટો : હેરોઇન સાથે વધુ બે પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર | SOG p…

2 months ago
ઉમરેઠની વેદ હોસ્પિટલની બે નર્સોએ વગર ડિગ્રીએ મકાનમાં નડિયાદની પરિણીતાનો ગર્ભપાત કર્યો | Two nurses f…

ઉમરેઠની વેદ હોસ્પિટલની બે નર્સોએ વગર ડિગ્રીએ મકાનમાં નડિયાદની પરિણીતાનો ગર્ભપાત કર્યો | Two nurses f…

11 months ago
મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News