gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DK Shivakumar: કર્ણાટકમાં સત્તા માટે અંદર ખાને સમરાંગણ ચાલી રહ્યું છે. CM સિદ્ધારમૈયાના સમર્થકો ઇચ્છી રહ્યા છે તે 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર યથાવત રહે. જ્યારે ડીકે શિવકુમારના સમર્થકો તેમણે મુખ્યમંત્રી બનાવવાની તીવ્ર માગ કરી રહ્યા છે. તો બીજી તરફ ત્રીજો મોરચો પણ એક્ટિવ થઈ ગયો છે. આ વચ્ચે હવે ડીકે શિવકુમારે દિલ્હી કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. જે બાદ ફરી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે શિવકુમારે કહ્યું છે કે આ મુલાકાત હાલ ચાલતા રાજનૈતિક મામલાઓ પર ફોકસ કરવા માટે હતી. 

રાજનૈતિક સ્થિતિઓ અંગે ચર્ચા કરી

AICCની બેઠક બાદ શિવકુમારે કહ્યું કે, મને નથી લાગતું કે મારે એ બતાવવાની જરૂર છે કે 10 જનપથની અંદર હું કોને મળ્યો, અમે રસ્તા પર રાજકારણની વાતો કરવા તૈયાર નથી. હું અમારા હાઈકમાન્ડને મળ્યો છું. જે વાત કરવાની હતી તે કરી છે. જેમાં ઘણી ચર્ચાઓ થઈ, મારે એ પણ બતાવવાની જરૂર નથી કે અમે અહીં હાલની રાજનૈતિક સ્થિતિઓ અંગે ચર્ચા કરી, માત્ર હવા લેવા માટે આવ્યા ન હતા. 

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે?

જણાવી દઈએ કે કોંગ્રેસમાં અંદરખાને ડખો ગત નવેમ્બર 2025થી ચાલુ થયો, જ્યારે કર્ણાટક સરકાર તેના પાંચ વર્ષના શાસનકાળની અધવચ્ચે પહોંચી ગઈ. નવા મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સાથે ગૃહમંત્રી જી પરમેશ્વર પણ ટોપ લિસ્ટમાં ચર્ચાઈ રહ્યા છે. આ પહેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય ઈકબાલ હુસેને કહ્યું હતું કે, ઓછામાં ઓછા 80 ધારાસભ્યોએ મુખ્યમંત્રીના પદ માટે શિવકુમારનું નામ આગળ ધપાવ્યું છે. ઈકબાલ હુસેને કોંગ્રેસના MLC યતીન્દ્ર સિદ્ધારમૈયાને તેમના પિતા અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પક્ષમાં સતત નિવેદન આપવા માટે ઝાટકણી કાઢી હતી અને તેમણે શિસ્તનું પાલન કરવા પર સૂચન કર્યું હતું.

‘રાજકારણમાં શિસ્ત જરૂરી..’

સાથે એ પણ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય રહેશે. 80-90 MLAsએ હાઈકમાન્ડને શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય માટે રજૂઆત કરી છે. કોંગ્રસ એક શિસ્તબદ્ધ પાર્ટી છે માટે તમામ તે પ્રમાણે વર્તન કરવું પડશે. અમને યતીન્દ્ર સિદ્ધારમૈયાનું વાંરવાર પોતાના પિતાનું સમર્થન કરવું અને હાઈ કમાન્ડને શરમમાં મૂકવાએ પસંદ નથી. દરેક પિતા તેના દીકરાની પ્રેમ કરે છે. અને દીકરો પિતાથી પણ રાજકારણમાં આપણે શિસ્ત જાળવીને કામ કરવું પડશે. અન્યને ભડકાવનારા નિવેદનોથી દૂર રહેવું પડશે. ‘

આ પણ વાંચો: 25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર

‘અમારા બધાના દિલમાં એક જ વાત છે કે એક વખત શિવકુમારને પણ મોકો મળવો જોઈએ. બધા એ જ ઈચ્છે છે. પણ નિવેદનબાજીથી મુંઝવણ ઊભી ન કરવી જોઈએ. એટલા માટે હાલ બધા ચૂપ છે. કેટલાક લોકો વચ્ચે વચ્ચે બોલી રહ્યા છે. હું અંગત પણે માનું છું કે શિવકુમારને આ જ કાર્યકાળમાં તક મળવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…
INDIA

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

February 12, 2026
‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …
INDIA

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

February 12, 2026
‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…
INDIA

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

February 12, 2026
Next Post
‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો...’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | ...

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro...

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou…

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou…

10 months ago
શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગુ્રપ એડમિન જુનેદ અને તેના બે સાથીદારો અજમેરથ…

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગુ્રપ એડમિન જુનેદ અને તેના બે સાથીદારો અજમેરથ…

5 months ago
ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

3 months ago
સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી | …

સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News