gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Politics News : ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની નવી ટીમ તૈયાર કરી લીધી છે. કોંગ્રેસે આજે (20 માર્ચ) રાજ્યના તમામ 75 જિલ્લા અધ્યક્ષોની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ મહાનગર અધ્યક્ષના નામની પણ જાહેરાત કરી છે.

કોંગ્રેસે ‘એક્સ’ પર આપી માહિતી

કોંગ્રેસે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે કે,  ‘કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિની જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની નિમણૂક માટે જોડાયેલ પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે.’

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ 2 - image

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ 3 - image

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ 4 - image

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ 5 - image

પ્રયાગરાજમાં ત્રણ પ્રમુખોની નિમણૂક

કોંગ્રેસે રાજધાની લખનૌમાં જિલ્લા અધ્યક્ષની જવાબદારી રુદ્ર દમન સિંહને આપી છે.  પાર્ટીએ પ્રયાગરાજમાં ત્રણ પ્રમુખોની નિમણૂક કરી છે. મહાનગર ઉપરાંત ગંગા ક્રોસિંગ અને યમુના ક્રોસિંગ માટે અલગ-અલગ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કોંગ્રેસ કમિટીની જવાબદારી પાર્ટીના જૂના નેતા ફુઝૈલ હાશ્મીને સોંપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

Next Post
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ હુમલો કર્યો | MLA Gajendrasinh parmar assulated w…

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ હુમલો કર્યો | MLA Gajendrasinh parmar assulated w...

માતા ચિત્તાના જડબામાંથી પોતાના ૯ વર્ષના પુત્રને પાછો ખેંચી લાવી, કુનો નેશનલ પાર્ક વિસ્તારની ઘટના | M…

માતા ચિત્તાના જડબામાંથી પોતાના ૯ વર્ષના પુત્રને પાછો ખેંચી લાવી, કુનો નેશનલ પાર્ક વિસ્તારની ઘટના | M...

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી |…

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

6 months ago
તારાપુરના ગ્રુપની 10 વર્ષમાં 1,456 બોટલ રક્તદાનની નિઃસ્વાર્થ સેવા | Tarapur group selfless service o…

7 months ago
AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખ…

3 months ago
SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News