gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ હુમલો કર્યો | MLA Gajendrasinh parmar assulated w…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ હુમલો કર્યો | MLA Gajendrasinh parmar assulated w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસના આરોપી ગજેન્દ્રસિંહ પરમારને ગૃહવિભાગનું સીધુ રક્ષણ હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે પિડીત મહિલાને ગુરૂવારે માહિતી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના એક ફાર્મ હાઉસમાં હાજર છે. જેથી મહિલા ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પરંતુ, પોલીસ ન પહોંચતા મહિલાએ અંદર જઇને ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લેતા તેણે તેમજ તેના ડ્રાઇવરે મારામારી કરીને હતી અને કારમાં નાસી ગયા હતા. પરંતુ, મહિલાએ પીછો કરતા  હાઇવે પર ગજેન્દ્રસિંહની ક્રેટા કાર સાથે અકસ્માત થતા મહિલાને ઇજા પહોંચી હતી.  બીજી તરફ ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દુષ્કર્મના ફરાર આરોપી ભાજપના પ્રાંંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં હોવાની જાણ ફરિયાદી મહિલાને થઇ હતી. જેથી તે ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં ગજેન્દ્રસિંહ હોવાની ખાતરી થતા તેણે ૧૭ જેટલા કોલ  પોલીસ કંટ્રોલરૂમમાં કર્યા હતા. પરંતુ, બે કલાકથી વધારે સમય પસાર થવા છતાંય, પોલીસ ન આવતા મહિલાએ જાતે  ફાર્મ હાઉસમાં જઇને ગજેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. આ સમયે તેણે મહિલાને માર મારી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગજેન્દ્રસિંહના ડ્રાઇવર સંજય ઝાલાએ મહિલાને માથામાં લાકડી મારી હતી. આ દરમિયાન મહિલા સાથે આવેલા ેએક વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ માર માર્યો હતો. 

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ   હુમલો કર્યો 2 - imageબાદમાં ગજેન્દ્રસિંહ પરમાર ક્રેટા કારમાં ત્યાંથી નાસી ગયો હતો. જેથી મહિલાએ કારમાં તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન હાઇવે  પર બમ્પ આપતા ક્રેટા કાર ધીમી પડી હતી ત્યારે મહિલાની કાર ક્રેટા સાથે અથડાઇ હતી. ત્યારબાદ અન્ય વાહન આવી જતા તે કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો અને પાંચ કિલોમીટર આગળ કારને ઉભી રાખીને તે અન્ય કારમાં ફરાર થઇ ગયો હતો.

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ   હુમલો કર્યો 3 - imageઅકસ્માતમાં ઇજા થતા મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી ત્યારે  સસ્પેન્ડેડ પીએસઆઇ જી એસ ગોસ્વામી ક્રેટા કારના ચાલક સંજય ઝાલાને લઇને સારવાર માટે આવ્યા હતા. એટલું જ નહી તેણે મહિલા પર દબાણ ઉભુ કરવા માટે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. બીજી તરફ મહિલાએ સારવાર લીધા બાદ દહેગામ પોલીસ મથકે પહોંચીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તેના ડ્રાઇવર સંજય ઝાલા, ધારાસભ્યની મદદ માટે આવેલી સસ્પેન્ડેડ પીઆઇ ગોસ્વામી અને વાસણા ચૌધરી ગામમાં આવેલા ફાર્મની માલિકી ધરાવતા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
માતા ચિત્તાના જડબામાંથી પોતાના ૯ વર્ષના પુત્રને પાછો ખેંચી લાવી, કુનો નેશનલ પાર્ક વિસ્તારની ઘટના | M…

માતા ચિત્તાના જડબામાંથી પોતાના ૯ વર્ષના પુત્રને પાછો ખેંચી લાવી, કુનો નેશનલ પાર્ક વિસ્તારની ઘટના | M...

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી |…

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી |...

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન | Unifie…

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન | Unifie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી: ATMમાંથી રૂપિયા ઉપાડીને આવું છું તેમ કહીને શખ્સ ફરાર | Gold…

જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી: ATMમાંથી રૂપિયા ઉપાડીને આવું છું તેમ કહીને શખ્સ ફરાર | Gold…

1 year ago
રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

4 months ago
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

8 months ago
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: રૂ. 39,290 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, એરલાઈન્સ અને પરિવહન ક્ષે…

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: રૂ. 39,290 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, એરલાઈન્સ અને પરિવહન ક્ષે…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News