gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Ban Debate Erupts in Karnataka: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ દેશભરમાં તેની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો છે. જોકે, આ ખુશીના માહોલ વચ્ચે કર્ણાટકના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે, જ્યાં કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ સિદ્ધારમૈયા સરકારને પત્ર લખીને આરએસએસની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ગેરબંધારણીય પ્રવૃત્તિઓના આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને સિદ્ધારમૈયા સરકારમાં આઈટી મંત્રી પ્રિયંક ખડગેએ આરએસએસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે આરએસએસ પર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો અને યુવાનો તથા બાળકોને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી બનાવવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રિયંક ખડગે પત્રમાં આરએસએસની શાખાઓ અને સભાઓ તેમજ તેના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સરકારી શાળાઓ, સહાયિત શાળાઓ અને રમતના મેદાનોમાં શાખાઓને મંજૂરી ન આપવા તેમજ સરકારી માલિકીના મંદિરોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે આરએસએસ તેની પ્રવૃત્તિઓ દ્વારા નફરતના બીજ વાવે છે અને તેના કાર્યકરો પોલીસની પરવાનગી વિના લાકડીઓ લઈને ચાલે છે.

મુખ્યમંત્રીએ પગલાં લેવા આદેશ આપ્યો

પ્રિયંક ખડગેના પત્રના આધારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યના મુખ્ય સચિવ શાલિની રજનીશને સમગ્ર મામલો સમજવા અને તેના વિશે માહિતી એકત્રિત કર્યા બાદ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

આ પણ વાંચો: એન્ટાર્કટિકાનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે, અભ્યાસમાં ચોંકાવનારો દાવો

ભાજપનો સખત વિરોધ

ભાજપે પ્રિયંક ખડગેના આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે અને આ પગલાં પાછળ રાજકીય કારણો હોવાનું જણાવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી આરએસએસની વધતી જતી લોકપ્રિયતાને પચાવી શકતી નથી અને તે હવે અસહિષ્ણુ બની ગઈ છે. દેશભરમાં એવી કોઈ ઘટના બની નથી કે જ્યાં આરએસએસના સભ્યોએ કોઈ અનુશાસનહીનતા દાખવી હોય.’

ભાજપે આ પ્રસ્તાવને સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ અને કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મુખ્યમંત્રી પદના સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. નોંધનીય છે કે, આ આંતરિક ખેંચતાણ વચ્ચે તાજેતરમાં ડી.કે. શિવકુમારે વિધાનસભામાં આરએસએસની પ્રાર્થનાની બે પંક્તિઓ વાંચીને તેની પ્રશંસા કરી હતી, જેણે કોંગ્રેસમાં આંતરિક મતભેદોને ઉજાગર કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
Next Post
દિગ્ગજ નેતાની પ્રેશર પોલિટિક્સ નિષ્ફળ રહી, NDA સીટ વહેંચણીમાં ફક્ત 6 બેઠક મળતા ઝટકો | nda seat shari…

દિગ્ગજ નેતાની પ્રેશર પોલિટિક્સ નિષ્ફળ રહી, NDA સીટ વહેંચણીમાં ફક્ત 6 બેઠક મળતા ઝટકો | nda seat shari...

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers...

જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s…

જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.

1 year ago
ગન લાઈસન્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિશાલ પંડ્યાએ વિહિપ માટે 4 કરોડનું દાન કર્યું હતું | Vishal Pandy…

ગન લાઈસન્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિશાલ પંડ્યાએ વિહિપ માટે 4 કરોડનું દાન કર્યું હતું | Vishal Pandy…

1 year ago
આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી | No assistance has been provided for…

આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી | No assistance has been provided for…

7 months ago
બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died two injured in an acciden…

બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died two injured in an acciden…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News