gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા…’ : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
‘કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા…’ : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Blast Eyewitness: લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ, દિલ્હીનું હૃદય જાણે થંભી ગયું હોય. ચારે બાજુ ફક્ત, આગ ધુમાડો, ચીસો અને અફરા-તફરી. જોકે, આ દરમિયા કેટલાક એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાને મદદ કરી છે. ગ્રેટર નોઇડાના ધર્મેન્દ્ર ડાગર એ એવા અમુક લોકોમાંથી એક છે, જે અકસ્માત સમયે નજીકમાં હાજર હતા. તેમના શબ્દોમાં ઘટનાની સ્થિતિ વિશે જાણીને લોકોનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. 

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના

હવામાં ઉડી ગાડીઓ

ધર્મેન્દ્ર એ જણાવ્યું કે, ‘હું મેટ્રો ગેટ નંબર એક પાસે પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક જોરદાર ધમાકો થયો. ગાડી હવામાં ઉડી અને પછી નીચે પડી તો બસ એક માળખું જ બચ્યું હતું. ચારે બાજું આગ લાગી ગઈ હતી, કાચ તૂટી ગયા, હું ભાગીને રોડ પર આવ્યો, જોયું તો ગાડીમાં લોકો સળગી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ અમુક જ સેકન્ડમાં આજુબાજુના લોકો દૂર ભાગી ગયા. ધુમાડો એટલો બધો હતો કે, કંઈ દેખાતું નહતું. મેં લોકોને બૂમ પાડીને કહ્યું કે, મદદ કરો, અંદર લોકો ફસાયેલા છે. પરંતુ, કોઈ આગળ ન આવ્યું. બધાના હાથમાં ફક્ત મોબાઇલ હતા, લોકો વીડિયો બનાવી રહ્યા હતા. આ ક્ષણ ખૂબ જ ડરામણી હતી.’

ત્રણ લોકો મૃતદેહ બહાર કાઢી રહ્યા હતા…

ધર્મેન્દ્ર ડાગરે જણાવ્યું હતું કે, જેમ-તેમ અમે ચાર મૃતદેહ અને એક ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા. હું એકલો નહતો, લાલ કિલ્લા ચોકીના બે પોલીસકર્મી અજય અને થાન સિંહ પણ પહોંચ્યા હતા. અમે ચાર લોકોએ મળીને અંદરથી મૃતદેહ બહાર કાઢ્યા. એક ટેક્સી ડ્રાઇવર હતો, તેનું શરીર આખું બળી ગયું હતું. એક અન્ય શખસ હતા જે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, તેને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

આ બોલતા સમયે ધર્મેન્દ્રની આંખોમાં આંસુ હતા અને તેમણે જણાવ્યું કે, અમુક લોકોનું અડધું શરૂર જ બચ્યું હતું. કોઈના પગ ગુમ હતા, કોઈનું ધડ. સ્થિતિ એટલી ભયાનક હતી કે, ઓળખવું પણ અઘરૂ હતું.

લોકો વીડિયો બનાવતા રહ્યા…

વધુ વાત કરતા ધર્મેન્દ્રએ કહ્યું કે, હું વારંવાર બૂમો પાડતો રહ્યો કે, હેલ્પ કરો, પાણી લાવો પરંતુ લોકો ફક્ત વીડિયો બનાવતા રહ્યા. કોઈ આગળ ન આવ્યું. લોકો ડરી ગયા હતા પરંતુ, એ વખતે ડરથી વધારે જરૂર હતી માણસાઇની. બ્લાસ્ટની ભયાનકતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, અમુક જ મિનિટોમાં અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના મેટ્રો ગેટના કાચ પણ ઉડી ગયા હતા. પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ત્યાં સુધી અમુક બહાદુર લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોને બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા…’ દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી? | D…

'પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા...' દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી? | D...

દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના | Delhi Bl...

પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી …

પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer…

6 months ago
આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg…

આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg…

11 months ago
આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

7 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad…

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News