gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા…’ દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી? | D…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
‘પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા…’ દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી? | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Car Blast In Delhi’s Red Fort: દિલ્હીમાં સોમવારે (10મી નવેમ્બર) સાંજે લાલ કિલ્લા નજીક એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં લગભગ 24 લોકો સારવાર હેઠળ છે. પીડિતોની સારવાર દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં હોસ્પિટલના ડોક્ટર મનીષ ઝાએ જણાવ્યું હતું કે, ’30થી વધુ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમાંથી આઠ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ લોકો સારવાર હેઠળ છે.’

એલએનજેપી હોસ્પિટલના ડોક્ટરે શું કહ્યું?

એલએનજેપી હોસ્પિટલના ડોક્ટર મનીષ ઝાએ જણાવ્યું હતું કે, ‘ઘણાં ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ઘણાં ઈજાગ્રસ્તોના પેટમાં છરા અને કોંક્રિટના ટુકડા છે.  મોટાભાગના ઘાયલોના પેટ અને પગમાં છરા ઘૂસી ગયા હતા. કેટલાકના આંતરડા પણ બહાર હતા અને તેમની સર્જરી ચાલી રહી છે. છરા દૂર કરવામાં આવી રહ્યા છે અને વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાતા રસાયણો અને તેના મોડ્યુલને નક્કી કરવા માટે તપાસ એજન્સીઓને સોંપવામાં આવી રહ્યા છે.’

દિલ્હી પોલીસ કમિશનરે વિસ્ફોટ અંગે માહિતી આપી

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે,’સોમવારે સાંજે લગભગ 6:52 વાગ્યે, ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલતી કાર રોકાઈ ત્યારે અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટથી નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)  બધી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલુ છે.’

પોલીસની મોટી કાર્યવાહી 

રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ UAPA, વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે UAPA, વિસ્ફોટક અધિનિયમ અને BNS ની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…
INDIA

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…

June 24, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના | Delhi Bl...

પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી …

પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી ...

જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત | Landowner commits suicide after bein…

જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત | Landowner commits suicide after bein...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ. ફંડો, શેર બ્રોકરોના નિયમોમાં ધરખમ ફેરફારો કરવા ગોઠવાતો તખ્તો | sebi board is preparing to make…

મ્યુ. ફંડો, શેર બ્રોકરોના નિયમોમાં ધરખમ ફેરફારો કરવા ગોઠવાતો તખ્તો | sebi board is preparing to make…

7 months ago
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ | election com…

‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ | election com…

9 months ago
બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ | Stone Pelting …

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ | Stone Pelting …

11 months ago
મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News