gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka High Court: દુષ્કર્મ કેસમાં સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય. કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો. આ સાથે જ કહ્યું કે, સહમતિથી બનેલા સબંધો બાદ જો લગ્નથી ઈનકાર કરવામાં આવે તો તે દુ:ખદ છે પરંતુ તેને દુષ્કર્મ ન ગણી શકાય. કોર્ટે કાયદામાં લગ્નના ખોટા વાયદાને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે. આ સાથે જ એ બાબત પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું કે, આ સંબંધ વિદેશમાં બંધાયો હતો.

જાણો શું હતો કેસ?

એક મહિલાએ એક પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષો આયર્લેન્ડમાં મળ્યા હતા અને લગભગ બે વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ફરિયાદી તેના પાછલા લગ્નમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી અને તેને સાત વર્ષનું એક બાળક પણ છે. તે આરોપી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પાછળથી સબંધ ન ચાલ્યો અને જ્યારે આરોપી ભારત પાછો ફર્યો ત્યારે તેણે ફરિયાદી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું.

કોર્ટમાં શું થયું

આ મામલે જસ્ટિસ એમ નાગપ્રસન્ના સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને ત્યારબાદ જો પુરુષ મહિલા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દે તો આ કૃત્ય ગમે તેટલું ખેદજનક કેમ ન હોય, તે સંબંધને માત્ર એ જ આધાર પર IPCની કલમ 376 હેઠળ દુષ્કર્મના ગુનામાં રૂપાંતરિત ન કરી શકાય. 

કોર્ટે કહ્યું કે, ‘ફરિયાદને સંપૂર્ણ રીતે વાંચવાથી ક્યારેય પણ બળજબરી, શરૂઆતથી છેતરપિંડી અથવા બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આ ફરિયાદ બે વર્ષ સુધી ચાલેલો સાથ, લિવ-ઈન રિલેશનશિપ, શેર કરેલ ઘરેલુ જીવન અને સંમતિથી બનેલા સંબંધ વિશે વાત કરે છે. આ સંબંધ આયર્લેન્ડમાં બંધાયો હતો, તેઓ આયર્લેન્ડમાંસાથે રહ્યા અને પોતાનું જીવન શેર કર્યું. ત્યારબાદ જે બન્યું તે હિંસાનો આરોપ નથી, પરંતુ વિશ્વાસઘાતનો આરોપ છે. તેથી આ શરૂઆતથી જ ધોખાથી શારીરિક સંબંધ બાંધવાનો કેસ નથી. આ કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે કે ‘કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો.’

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છામૃત્યુ’ ની મંજૂરી આપી, ચુકાદો સંભળાવતા જસ્ટિસ રડી પડ્યા

કોર્ટે કહ્યું કે, ‘કાયદાની નજરમાં લગ્નનું વચન માત્ર ત્યારે જ ”ખોટુ” માનવામાં આવે છે જ્યારે તે સાબિત થાય કે વચન માત્ર એક છલ, છેતરપિંડી અથવા જેને ક્યારેય પૂર્ણ કરવાનો ઈરાદો જ નહોતો. તેનાથી વિપરીત બાદમાં હૃદય પરિવર્તન, ભાવનાત્મક તાલમેલ ન બેસવો, પરિવારનો વિરોધ અથવામાત્ર માત્ર લગ્ન કરવામાં ખચકાટ- આ બાબતોને સબંધની શરૂઆતમાં ”અપરાધિક ઈરાદો” ન માની શકાય.’

કોર્ટે ફરિયાદની વધુ તપાસ રદ કરી દીધી. આ સાથે જ કહ્યું કે, ફોજદારી ન્યાય પ્રણાલીને સબંધો નિષ્ફળ થવા પર હથિયાર ન બનાવી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન ...

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis...

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો ‘લાલ’, 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો …

VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો ‘લાલ’, 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો …

3 months ago
વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપ…

વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપ…

1 year ago
પંજાબમાં ભારે કરી હોં… યુદ્ધમાં વપરાયેલી એરફોર્સની હવાઈ પટ્ટી કબજો કરી બારોબાર વેચી મારી, મામલો હા…

પંજાબમાં ભારે કરી હોં… યુદ્ધમાં વપરાયેલી એરફોર્સની હવાઈ પટ્ટી કબજો કરી બારોબાર વેચી મારી, મામલો હા…

1 year ago
આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News