gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ | High Court qua…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ | High Court qua…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: શું કોઈપણ પ્રકારની લેખિત અરજી કે માગ વિના પત્નીની તરફેણમાં ફેમિલી કોર્ટ કાયમી ભરણપોષણની રકમ નક્કી કરી શકે? અથવા તો શું કોઈપણ પ્રકારના ભરણપોષણના કાયમી ઉકેલ વિના કે પછી પુરાવાઓને ધ્યાને લીધા વિના ભરણપોષણની રકમ કોર્ટ નક્કી કરી શકે? આવા સવાલો ઊઠાવતા એક કેસ પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો. 

પત્નીને રૂ.70 લાખના ભરણપોષણનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો 

ગુજરાત હાઈકોર્ટે પત્ની તરફથી આવી કોઇ લેખિત અરજી વિના કે પુરાવાના મૂલ્યાંકન વગર જ ફેમીલી કોર્ટ દ્વારા પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા અંગેના ફેમીલી કોર્ટના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. ફેમિલી કોર્ટના હુકમને પડકારતી પતિ દ્વારા કરાયેલી અપીલ મંજૂર રાખતાં એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની ખંડપીઠે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલો પુરાવાઓનું મૂલ્યાંકન કરી કાયદાનુસાર નિર્ણય લેવા વડોદરાની ફેમીલી કોર્ટને ટ્રાન્સફર કરી દીધો હતો અને દસ સપ્તાહમાં યોગ્ય નિર્ણય લેવા હુકમ કર્યો હતો. 

ખંડપીઠે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, ‘હિન્દુ મેરેજ એક્ટની કલમ-25ની જોગવાઇ પરથી સ્પષ્ટ છે કે, કાયમી ભરણપોષણ માટે અરજી થયેલી હોવી જરૂરી છે. પ્રસ્તુત કેસમાં પત્ની તરફથી લેખિત અરજી પણ કરાઇ ન હતી કે, તથ્યો મુજબ, મૌખિક વિનંતી પણ કરાઇ ન હતી. પત્ની તરફથી નાણાંકીય રાહત માટેનો કોઇ ચોક્કસ દાવો કરાયો નહીં. હોવાછતાં ફેમીલી કોર્ટે તેને રાહત આપતાં પહેલા લગ્નગાળો, પતિ-પત્નીની કમાવાની ક્ષમતા, તેમની ઉંમર, સ્વાસ્થ્ય, જીવનધોરણ, લગ્નજીવનમાં તેમના નાણાંકીય અને બિન નાણાંકીય સહયોગ સહિતના મુદ્દાઓ ઘ્યાનમાં લેવાની જરૂર હતી. ફેમીલી કોર્ટે સંબંધિત મુદ્દાઓ ઘડયા વિના કે, પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા વિના જ પત્નીની તરેફેણમાં કાયમી ભરણપોષણની રકમ નક્કી કરી દીધી છે, જે કાયદાકીય જોગવાઇ મુજબનો હુકમ ન કહી શકાય. 

આ પણ વાંચો: દેશના મોટાભાગના શહેરોમાં વક્ફ બિલ વિરુદ્ધ દેખાવ, હાથે કાળી પટ્ટી બાંધી કેન્દ્રનો વિરોધ

કેસની વિગત મુજબ, વર્ષ 2002માં લગ્ન થયા બાદ 2005માં પતિ અમેરિકા ગયો હતો. બાદમાં તેમના ઘરે બીજા દિકરાનો પણ જન્મ થયો હતો. વર્ષ 2012માં પતિની આવક 1.15 લાખ ડોલર પર પહોંચી હતી. જો કે, બંને વચ્ચેની લગ્નજીવનની તકરારને લઈ વડોદરા ફેમીલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ બંનેએ દાખલ કર્યો હતો. જેમાં વર્ષ 2019માં ફેમિલી કોર્ટે પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા પતિને હુકમ કર્યો હતો. જેનાથી નારાજ થઈ પતિ તરફથી હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી.

કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…
GUJARAT

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…

May 10, 2026
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…
GUJARAT

વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

May 10, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…
GUJARAT

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

May 10, 2026
Next Post
મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo…

મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo...

કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | kera…

કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | kera...

સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી …

સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

3 months ago
પેટલાદના નારના તળાવમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત | A teenager drowned while bathing in Nar…

પેટલાદના નારના તળાવમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત | A teenager drowned while bathing in Nar…

9 months ago
ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

8 months ago
વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…

વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News