gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ અને તંત્રની કાર્યવાહી છતાં નોંધણી નહીં

સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા ભાઈજીપુરા અને સરગાસણમાં મંજૂરી વગર ચાલતા બે સ્પાના સંચાલકો સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા અને મસાજ
પાર્લર સામે પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં તેની
નોંધણી નહીં કરાવનાર આવા મસાજ પાર્લરનો સામે ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને
એસઓજી પોલીસે સરગાસણ અને ભાઈજીપુરામાં મંજૂરી વગર ચાલતા બે સ્પાના સંચાલકો સામે
ગુનો દાખલ કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી
ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ગાંધીનગર જિલ્લામાં
પણ છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી
રહી છે. બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મસાજ સેન્ટરોના માલિકને નોંધણી કરાવવા
માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તેમ છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે સ્પેશિયલ
ઓપરેશન ગ્પ દ્વારા ભાઈજીપુરા ખાતે આવેલા શુકન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ડાર્કમૂન
લક્ઝુરિયસ સ્પા ખાતે તપાસ કરવામાં આવી હતી પરંતુ તેના સંચાલક દ્વારા નોંધણી નહીં
કરવામાં આવી હોવાનું બહાર આવતા સંચાલક અમદાવાદ ચાણક્યપુરીના વિશ્વકર્મા ઓમપ્રકાશ
દયાશંકર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બીજી બાજુ સરગાસણમાં આવેલા પ્રમુખ
ટેનજન્ટ કોમ્પલેક્ષમાં પણ તપાસ કરવામાં આવી હતી જ્યાં એપલ ઇન્ટરનેશનલ સ્પાના
સંચાલક દ્વારા નોંધણી નહીં કરવામાં આવી હોવાનું જણાયું હતું. જેથી તેના સંચાલક
નિમેશ મનસુખભાઈ પરમાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 પોલીસ દ્વારા હાલ
સ્પાની સાથે જિલ્લામાં ગેરકાયદેસર રીતે સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ
તવાઈ બોલાવવામાં આવી રહી છે અને હોટલ ગેસ્ટ હાઉસમાં રહેતા મુસાફરોનું પથિક
સોફ્ટવેરમાં નોંધણી નહીં કરનાર હોટલના સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીને પગલે હાલ તો આવા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ
ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Next Post
જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ 'ગ્રીન યોર સ્કૂલ' એવોર્ડ | Jivraj's Muvada Government Scho...

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea...

સાઈબર ક્રાઈમની હેલ્પ લાઈન પર એક કલાકમાં ફરિયાદ કરે તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે | call on help l…

સાઈબર ક્રાઈમની હેલ્પ લાઈન પર એક કલાકમાં ફરિયાદ કરે તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે | call on help l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…

11 months ago
ઈન્ડિગો સંકટ પર PMOની નજર, સરકારની કાર્યવાહી બાદ એરલાઈન્સે 10 દિવસનો સમય માગ્યો | Indigo Crisis PMO …

ઈન્ડિગો સંકટ પર PMOની નજર, સરકારની કાર્યવાહી બાદ એરલાઈન્સે 10 દિવસનો સમય માગ્યો | Indigo Crisis PMO …

10 months ago
ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

4 months ago
VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં ‘મહારાની’ સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા | J…

VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં ‘મહારાની’ સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા | J…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News