gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત | Biker dies in accident with truck near Bajwa…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત | Biker dies in accident with truck near Bajwa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,બાજવા ચર્ચ નજીક ટ્રકની ટક્કર વાગતા બાઇકસવારને ગંભીર ઇજા થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.

છાણી રેલવે સ્ટેશન પાસે રહેતા સંતરામ સીતારામભાઇ વનવાસી, ઉં.વ.૩૫ મૂળ યુ.પી.નો વતની છે. છેલ્લા ૧૦ વર્ષથી તે પરિવાર સાથે વડોદરા રહેતો હતો અને એક ખાનગીં કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. ગત ૩૦ મી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે બાજવા ચર્ચ પાસેથી બાઇક લઇને  પસાર થતો હતો. તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતા તેને કપાળ, ડાબા ગાલ,ડાબા કાન, ડાબા  પગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થતા જવાહરનગર પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ | Investigation of properties of ASI of Vadodara SOG…

વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ | Investigation of properties of ASI of Vadodara SOG...

પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ખોદકામ કરવા પર પ્રતિબંધ | Prohibition of excavation around the examination…

પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ખોદકામ કરવા પર પ્રતિબંધ | Prohibition of excavation around the examination...

ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…

ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન | Rahul Gandhi to visit Gujara…

1 year ago
વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores …

11 months ago
શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા …

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News