gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘…કોઈ મહેરબાની નથી કરી’, કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં? | Uma Bharti Lashes Out at BJP …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
‘…કોઈ મહેરબાની નથી કરી’, કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં? | Uma Bharti Lashes Out at BJP …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uma Bharti: ભાજપના સીનિયર નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ હાલમાં એક પોસ્ટ દ્વારા પોતાની જ પાર્ટી પર પ્રહાર કર્યા છે. પોતાના ભત્રીજા રાહુલ લોધીને ટિકિટ મળવાને લઈને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘આ કોઈ મહેરબાની નથી કરી, પરંતુ પાર્ટીની મજબૂરી હતી.’ જોકે, આ પોસ્ટમાં તેમણે પોતાના પરિવાર અને રાજકીય યાત્રા તેમજ બલિદાનો વિશે પણ વાત કરી, જે હાલ ચર્ચાનો વિષય બની છે. 

ભાજપ પર કર્યા પ્રહાર

ઉમા ભારતીએ 16 જુલાઈએ સોશિયલ મીડિયા પોસ્ટ X પર અનેક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘મારી છબીની ચિંતાએ મારા ભાઈ-ભત્રીજાઓને તેમની ક્ષમતાઓ અનુસાર પ્રગતિ કરતા અટકાવ્યા હતા. રાહુલને ટિકિટ આપવી પાર્ટી માટે જરૂરી હતું. કારણ કે, બુંદેલખંડમાં ભાજપને નુકસાન થઈ શકે છે. મારા કારણે પરિવાર પર લૂંટ જેવા ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, જોકે કોર્ટે દરેક વખતે તેમને નિર્દોષ સાબિત કર્યા.’

આ પણ વાંચોઃ ‘PAN PAN PAN…’, ઈમરજન્સી લેન્ડિંગ પહેલા ઈન્ડિગોના પાયલટે આપ્યો હતો અંતિમ મેસેજ, જાણો શું છે અર્થ

મારી પહેલા ધારાસભ્ય-સાંસદ બની ગયા હોતઃ ઉમા ભારતી

આ સાથે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જો મને ચૂંટણી લડાવવામાં ન આવી હોત, તો મારો ભાઈ-ભત્રીજો પહેલા જ સાંસદ કે ધારાસભ્ય બની ગયા હોત. રાહુલ લોધીની ખડગપુરથી 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં ગેરરીતિના કારણે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તેની ઉમેદવારી રદ કરી હતી.

રાજકારણના કારણે પરિવારે અનેક પીડા સહન કરી

ઉમા ભારતીએ કહ્યું કે, ‘ગ્રામ ડૂંડા, જિલ્લા ટીકમગઢના લોધીવંશના જે પરિવારમાં જન્મી છું, ત્યાં મારા સંન્યસ્ત જીવન પહેલાં ચાર ભાઈ અને એક બહેન હતી. જેમાંથી બે મોટા ભાઈનું તેમજ એક માત્ર બહેનનું નિધન થઈ ગયું. હું સૌથી નાની હતી અને મને ખૂબ લાડ લડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 વર્ષની ઉંમરથી સામાજિક જીવનમાં આવીને પ્રવચન શરૂ કરી દીધા. દેશ-વિદેશમાં મારા પ્રવચન સંભાળનારા લોકોએ મને બાલ ગોપાલ જ કહી દીધું. મારા પરિવારે મારા રાજકારણના કારણે ઘણી પીડા સહન કરી છે. સરકાર ભલે કોંગ્રેસની રહી હોય કે ભાજપની, મારા કારણે તેમને ખૂબ પીડા સહન કરવી પડી. લૂંટી અને ચોરી જેવા ખોટા આરોપોમાં કોર્ટમાં નિર્દોષ સાબિત થયા. તેમ છતા મારા ભાઈઓના સંતાનોએ મારી છબીની ચિંતાના કારણે તે પોતે જેટલી યોગ્યતા ધરાવે છે, તેટલી પ્રગતિ ન કરી શક્યા. મારા એક ભાઈના દીકરા રાહુલને ટિકિટ આપીને પાર્ટીએ કોઈ મહેરબાની નથી કરી, આ તેમની મજબૂરી હતી.’

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના નાસિકમાં કરુણાંતિકા, કાર-બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં 7 લોકોનાં મોત

મારો પરિવાર જનસંઘ સમયથી સક્રિય

ભાજપ નેતાએ કહ્યું કે, ‘બુંદેલખંડમાં ભાજપને તેનાથી નુકસાન થઈ શકતું હતું કે, મારો પરિવાર જનસંઘના સમયથી ભાજપમાં છે. રાહુલ અને સિદ્ધાર્થ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં બાળ સ્વયંસેવક હતા, ત્યારે હું રાજકારણથી ઘણી દૂર હતી. પરંતુ, મારો પરિવાર જનસંઘ સાથે જોડાયેલો હતો. ભાજપ જો મને ચૂંટણી ન લડાવત તો મારા પરિવારના ભાઈ-ભત્રીજા સાંસદ કે ધારાસભ્ય ઘણાં સમય પહેલાં જ બની ગયા હોત.’

ભત્રીજા રાહુલ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘રાહુલે પોતાની પત્ની ઉમિતા સિંહને જિલ્લા પંચાયતના અધ્યક્ષ બનાવવા બુંદેલખંડના સામંતવાદી આતંકને પડકાર ફેંક્યો હતો. હવે બંને પતિ-પત્ની શાન અને સ્વાભિમાન સાથે રાજકારણ કરે છે. મારા ચારેય ભાઈઓ આવા જ રહ્યા છે, મારા પિતા અને દાદા પણ આવા જ હતા. આવા પરિવારમાં જન્મના કારણે મળેલા સંસ્કારોથી રાજકારણમાં મેં અનેક સિદ્ધિઓ હાસલ કરી હતી. રાજકારણમાં આવતા જ અટલ જી, અડવાણી જી, રાજમાતા જી અને સંઘના વરિષ્ઠ સ્વયંસેવકોની છત્રછાયા મળી. મારી લોકપ્રિયતાથી તેમને ગર્વ થતો હતો પરંતુ તેમ છતાં તેઓ મને તેમના બાળક જેમ માનતા.’

ભાજપમાં ટિકિટને લઈને વિવાદ

ઉમા ભારતીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે પાર્ટીની અંદર ટિકિટ વહેંચણીને લઈને અસંતોષના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ હરિયાણામાં પણ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને ટિકિટ વહેંચણીમાં વધારે સલાહ ન આપવાની વાત સામે આવી છે, જેનાથી બળવાની સ્થિતિ પેદા થઈ છે. ઉમાનો ગુસ્સો આ સંદર્ભે પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાતું હોય તેમ જણાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત, આખા ગામમાં આક્રંદ | Jamkandorna padariya vi…

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત, આખા ગામમાં આક્રંદ | Jamkandorna padariya vi...

12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા | earthquake tremor…

12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા | earthquake tremor...

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે – ‘વાહ ક્યા સીન હૈ….’ | takara…

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે - 'વાહ ક્યા સીન હૈ....' | takara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

3 months ago
રાહુલ ગાંધીના આરોપો પર અજિત પવારનું મોટું નિવેદન, ‘ચૂંટણી પંચે સાચા-ખોટાનો જવાબ આપવો જોઈએ’ | ajit pa…

રાહુલ ગાંધીના આરોપો પર અજિત પવારનું મોટું નિવેદન, ‘ચૂંટણી પંચે સાચા-ખોટાનો જવાબ આપવો જોઈએ’ | ajit pa…

11 months ago
પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા, ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ | pakistan will face m…

પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા, ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ | pakistan will face m…

9 months ago
જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News