gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી ‘દુશ્મન’, જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી ‘દુશ્મન’, જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar Resignation: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષ દ્વારા વિવિધ અટકળો લગાવાઈ રહી છે. તેમણે 21મી જુલાઈના રોજ સ્વાસ્થ્યનું કારણ આપી રાજીનામું આપ્યું હોવા છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે એવા દાવા કરવામાં આવ્યા છે કે, જગદીપ ધનખડને  હટાવવા માટે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી હતી.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, ભાજપ અને તેના સાથી પક્ષો જગદીપ ધનખડની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાથી તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ બીજા જ દિવસે આવવાનો હતો. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે સરકારને ખબર પડી કે તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામે 63 વિપક્ષી સાંસદો દ્વારા સહી કરાયેલ મહાભિયોગ નોટિસ સ્વીકારી લીધી છે.

આ પણ વાંચો: ઘરડાં માતા-પિતાની સારસંભાળ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસ રજા લઈ શકે : કેન્દ્રીય મંત્રી

જગદીપ ધનખડનો આ નિર્ણય સરકાર માટે ચોંકાવનારું હતું. જગદીપ ધનખડએ જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષની નોટિસ સ્વીકારી લીધી હતી. જ્યારે સરકાર લોકસભામાં પ્રસ્તાવ લાવવા માંગતી હતી. તેમાં તમામ પક્ષોના સભ્યોના હસ્તાક્ષર પણ હતા. સરકારના ઘણા મંત્રીઓ આ અંગે નારાજ અને ગુસ્સે હતા. જગદીપ ધનખડના આ પગલાથી NDA સાંસદો અને મંત્રીઓ એટલા ચોંકી ગયા કે તેઓ બીજા દિવસે રાજ્યસભામાં જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સાંસદોના હસ્તાક્ષર લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના સંસદ કાર્યાલયમાં દોડી ગયા હતા.

જગદીપ ધનખડને સંકેત મળી ગયા હતા 

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સંકેત મળી ગયા હતા કે, ઉપરાષ્ટ્રપતિ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ શકે છે અને NDA પાસે જરૂરી કરતાં વધુ સંખ્યા છે. સોમવારે રાજ્યસભા સચિવાલયના એક અધિકારીએ જગદીપ ધનખડને તાત્કાલિક રાજીનામું આપવા અથવા બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા સંદેશ મોકલ્યો હતો. આવી પરિસ્થિતિ ટાળવા માટે જગદીપ ધનખડ તે જ રાત્રે ઉતાવળમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ પછીનું ચિત્ર આખી દુનિયા જાણે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i...

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will…

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will...

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢમાં ટાવર-૩ તેમજ ૪ વચ્ચેનો મુખ્ય કેબલ તૂટયો અને દુર્ઘટના બની | Pawagada rop way accident inquir…

પાવાગઢમાં ટાવર-૩ તેમજ ૪ વચ્ચેનો મુખ્ય કેબલ તૂટયો અને દુર્ઘટના બની | Pawagada rop way accident inquir…

11 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર, એરસ્પેસ બંધ થતા લંડન જતી ફ્લાઈટ ભારત પરત ફરી

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર, એરસ્પેસ બંધ થતા લંડન જતી ફ્લાઈટ ભારત પરત ફરી

1 year ago
21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

1 year ago
વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se…

વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News