gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો |…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cockroach Janata Party Manifesto : દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ સોશિયલ મીડિયા પર તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ કથિત પાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર માત્ર બે જ દિવસમાં ભાજપ અને કોંગ્રેસને પણ પાછળ છોડી દીધા છે. બીજી તરફ, ભારતમાં CJPના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં અન્ય દેશોમાં આ હેન્ડલ હજુ પણ સક્રિય છે. આ પ્લેટફોર્મ શરૂ કરનાર અભિજીત દીપકેએ જણાવ્યું છે કે, હવે પોતાનું પ્રથમ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે.

ભ્રષ્ટાચારીઓની કરતૂત અને નામ મોકલો : CJPની અપીલ

તેમણે પત્રકારો અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે, સૌથી પહેલા પાયાના સ્તરે થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવો પડશે. તેમણે કહ્યું, ‘અમને તમારી સમસ્યાઓ, સૂચનો, દસ્તાવેજો, ફોટા, વીડિયો, સ્થળો, વિભાગોના નામ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓના નામ મોકલો.’ ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડ 90 લાખથી પણ વધુ થઈ ગઈ છે, જ્યારે ભાજપના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડથી પણ ઓછી છે.

આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટીએ ફોલોઅર્સમાં ભાજપ બાદ કોંગ્રેસને પણ પછાડી, હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપછાડા

પાર્ટીના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો શું છે?

કોકરોચ જનતા પાર્ટીએ ભારતીય રાજકીય વ્યવસ્થાની નિષ્ફળતાનો દાવો કરતા કહ્યું હતું કે, અહીં યુવાનોની ઉપેક્ષા થઈ રહી છે. પાર્ટીએ પોતાના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય જાહેર કર્યા છે.

1… પ્રથમ ઉદ્દેશ્યમાં રાજકીય ચર્ચાના વલણમાં પરિવર્તન લાવવાનું જણાવાયું છે. CJPએ જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી ભારતનું રાજકારણ હિન્દુ-મુસ્લિમ જેવા ધ્રુવીકરણના મુદ્દાઓ પર ટકેલી છે. આવી સ્થિતિમાં રાજનીતિના પ્રવાહને રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગ અને સ્વચ્છ ઊર્જા જેવા વાસ્તવિક મુદ્દાઓ તરફ વાળવાનો છે.

2… બીજા ઉદ્દેશ્યમાં સરકારી વ્યવસ્થાની જવાબદારી નક્કી કરવાનું જણાવાયું છે. આ મુજબ, જો યુવાનોને લાગે કે સિસ્ટમ તેમના પર ધ્યાન નથી આપી રહી, તો તેઓ સિસ્ટમ પાસે જવાબ માંગી શકે છે. 

3… ત્રીજા ઉદ્દેશ્યમાં લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તતા જાળવવાનો છે. CJPના મતે ભારતમાં ન્યાયતંત્ર, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓની સ્વતંત્રતા અત્યંત આવશ્યક છે.

આ પણ વાંચો : CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો

પાર્ટીએ 5 મુદ્દાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો

પાર્ટીએ પાંચ મુદ્દાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે. તેમાં જે પાંચ બાબતોનો ઉલ્લેખ છે, તે નીચે મુજબ છે.

1… કોઈપણ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને નિવૃત્તિ પછી ઈનામ તરીકે કોઈ સરકારી હોદ્દો કે રાજ્યસભાની સીટ ન આપવી જોઈએ.

2… યોગ્ય મતોને કાપવા બદલ ચૂંટણી કમિશનરોની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવે.

3… મહિલાઓને કેબિનેટ અને સંસદમાં 33 ટકા નહીં પરંતુ 50 ટકા અનામત આપવામાં આવે.

4… પક્ષપલટો કરનારા સાંસદો અને ધારાસભ્યો પર 20 વર્ષનો ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાદવામાં આવે.

5… પ્રભાવશાળી ઉદ્યોગપતિઓની માલિકીની મીડિયા સંસ્થાઓના લાયસન્સ રદ કરવામાં આવે.

આ પણ વાંચો : ‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ‘કોકરોચ ઇઝ બેક’ નામે નવું એકાઉન્ટ એક્ટિવ કર્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…

એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem...

સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post…

સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post...

બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra…

બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યએ માંડ્યો મોરચો | Shanka…

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યએ માંડ્યો મોરચો | Shanka…

5 months ago
અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…

અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…

5 months ago
થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

7 months ago
ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News