gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી | Sens…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી | Sens…
2
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શનિવાર, 4 એપ્રિલ,2026

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલો દરિયાપુર એક સંવેદનશીલ
વોર્ડ છે. આ વોર્ડમાં ગંદાપાણીથી લઈ કોમર્શિયલ બાંધકામ સુધીની અનેક નાની મોટી
સમસ્યા હોવા છતાં પાંચ ટર્મથી આ વોર્ડમાં ભાજપનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી
કોર્પોરેટર બની શકયો નથી. વર્ષ-૨૦૨૧ની ચૂંટણીની તુલનામા આ ચૂંટણીમાં ૨૨૩૭૪
મતદારોનો ઘટાડો ચિંતાજનક છે.

કોટ વિસ્તારમાં 
વર્ષ-૧૯૯૫ સુધીનો સમય એવો હતો કે જયારે ખાડીયાની સાથે દરિયાપુર અને કાલુપુર
વોર્ડ પણ અલગ અસ્તિત્વ ધરાવતા હતા.દરિયાપુર વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર ચૂંટાતા
હતા એ બાબત હવે જુની લાગી રહી છે. વર્ષ-૨૦૦૦થી દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસના જ
કોર્પોરેટરો ચૂંટાઈને આવતા જોવા મળ્યા છે. કોંગ્રેસ તરફથી સ્વ.વિનોદ મોદી તો
દરિયાપુર વોર્ડમાંથી સતત છ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વોર્ડના
સીમાંકન પછી કાલુપુર વોર્ડને ખાડીયા અને દરિયાપુર વોર્ડમાં મર્જ કરવામા આવતા
વર્ષ-૨૦૧૫થી દરીયાપુર વોર્ડમાં ચાર કોર્પોરેટર ચૂંટાઈને આવે છે. દરિયાપુર વોર્ડમાં
ભાજપના ઉમેદવાર જીતતા નહીં હોવા પાછળ પક્ષ તરફથી મુકવામા આવતા નબળા ઉમેદવારો  મુખ્ય કારણ હોવાનુ સ્થાનિકો કહી રહયા છે.

વોર્ડની ડેમોગ્રાફી

વિસ્તાર- ૧.૬૨ ચોરસ કિલોમીટર

વસ્તી-૧૧૭૩૧૪

કુલ બુથ-૮૫

કુલ મતદાર- ૭૭૭૦૨

પુરુષ-૪૦૧૪૮

મહિલા- ૩૭૫૪૪

અન્ય-૧૦

લઘુમતી મત- ૪૦ હજાર

બહુમતી મત-૩૭ હજાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y…

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y...

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c...

આણંદ જિલ્લામાં 4 યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા | 4 girls mysteriously go missing in Anand district

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ | msu teachers and employees given …

4 months ago
જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત | Two people died in an accident near Sanala Je…

6 months ago
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

7 months ago
ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News