gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in Business
0 0
0
LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG vs PNG Safety: મધ્ય પૂર્વમાં 28 ફેબ્રુઆરી, 2026એ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ જંગનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ કટોકટીની અસર ભારત પર પણ પડી રહી છે, જ્યાં LPG ગેસની અછતને કારણે ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં સરકાર હવે લોકોને PNG પર શિફ્ટ થવાની સલાહ આપી રહી છે. ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે LPG અને પાઈપલાઈન દ્વારા મળતા PNG ગેસમાં કયો વધુ જોખમી છે અને આગ લાગવાનું જોખમ કયા બળતણમાં વધારે રહેલું છે.

LPG અને PNG વચ્ચેનું અંતર

LPG(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) અને PNG(પાઈપ્ડ નેચરલ ગેસ) બંનેનો ઉપયોગ રસોઈમાં થાય છે, પરંતુ તેમની સંરચના અને સુરક્ષાના પાસાઓ એકબીજાથી તદ્દન અલગ છે. LPG મુખ્યત્ત્વે પ્રોપેન અને બ્યુટેન ગેસનું મિશ્રણ છે, જેને ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપે સિલિન્ડરમાં ભરવામાં આવે છે. તેનાથી વિપરીત, PNG મુખ્યત્ત્વે મિથેન ગેસ છે જે પાઈપલાઈન દ્વારા સીધો ઘરો સુધી પહોંચાડાય છે. આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત તેમની ઘનતાનો છે. LPG હવા કરતા ભારે હોય છે, જ્યારે PNG હવા કરતા હલકો હોય છે. ગેસ લીકેજની સ્થિતિમાં આ તફાવત જ સુરક્ષાના સ્તરને નક્કી કરે છે.

આગ અને વિસ્ફોટનું જોખમ

LPG સાથે જોડાયેલું સૌથી મોટું જોખમ તેની ભારે ઘનતા છે. જો રસોડામાં ગેસ લીક થાય તો તે ઉપર જવાને બદલે નીચેની સપાટી એટલે કે ભોંયતળિયે જમા થાય છે. બંધ જગ્યામાં એકત્ર થવાને કારણે તે ઝડપથી બહાર નીકળતો નથી, પરિણામે સામાન્ય ચિંગારી કે ઈલેક્ટ્રિક સ્વીચ ઓન કરવાથી પણ ભયાનક વિસ્ફોટ થઈ શકે છે.

બીજી તરફ, PNG હવા કરતા હલકો હોવાથી લીકેજ થતાં જ તે ઝડપથી ઉપરની તરફ ઉડે છે અને બારી કે વેન્ટિલેશન દ્વારા બહાર નીકળી જાય છે. આ કારણે ઘરમાં ગેસ જમા થવાની કે વિસ્ફોટ થવાની શક્યતા નહિવત રહે છે, જે તેને શહેરી વિસ્તારો માટે વધુ સુરક્ષિત વિકલ્પ બનાવે છે.

આ પણ વાંચો: રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો

કેવી છે સપ્લાય સિસ્ટમ?

સપ્લાય સિસ્ટમની વાત કરીએ તો LPG સિલિન્ડરમાં ગેસ અત્યંત હાઈ પ્રેશર પર હોવાથી રેગ્યુલેટર કે પાઈપમાં ખામી સર્જાય તો જોખમ વધી જાય છે. જ્યારે PNGનું વિતરણ નેટવર્ક ટેકનિકલ રીતે અત્યંત આધુનિક હોય છે, જેમાં ઓટોમેટિક કટ-ઓફ સિસ્ટમ અને પ્રેશર કંટ્રોલ જેવી સુવિધાઓ હોય છે. આ સુવિધાઓને કારણે કોઈપણ ખામી સર્જાય તો ગેસનો પુરવઠો આપમેળે અટકી જાય છે. 

આમ, બંને ગેસની તુલનાત્મક સમીક્ષા કરતા સ્પષ્ટ થાય છે કે LPG કરતા PNG વધુ સુરક્ષિત છે અને એટલે જ સરકાર પણ હવે મહત્તમ શહેરોમાં PNG ગેસ પહોંચાડવા પર ભાર મૂકી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…
Business

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…

May 7, 2026
SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …
Business

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

May 7, 2026
તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958
Business

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

May 7, 2026
Next Post
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન...

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | ...

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

3 months ago
કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

5 months ago
વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક | house on Vadodara’s Waghodia Road caugh…

વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક | house on Vadodara’s Waghodia Road caugh…

3 months ago
વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતને ભીંજવશે મેઘરાજા, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light t…

વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતને ભીંજવશે મેઘરાજા, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light t…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News