gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થ ગેમ્સ તૈયારીનું કાઉન્ટડાઉન શરુ, અમદાવાદમાં મોડલ રોડ, ફાયર સ્ટેશન,સીવીક સેન્ટર બનાવાશે | Th…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
કોમનવેલ્થ ગેમ્સ તૈયારીનું કાઉન્ટડાઉન શરુ, અમદાવાદમાં મોડલ રોડ, ફાયર સ્ટેશન,સીવીક સેન્ટર બનાવાશે | Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,10
ડિસેમ્બર,2025

અમદાવાદમાં વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થગેમ્સ યોજાશે.જેને લઈ
તૈયારી અંગેનુ કાઉન્ટડાઉન શરુ કરાયુ છે. શહેરમાં મોડલ રોડ
, ફાયર સ્ટેશન અને
સીવીક સેન્ટર બનાવવા આયોજન કરાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મેલેરીયા
વિભાગના અધિકારીને તાકીદ કરતા કહયુ
,
શહેરમાં વિદેશથી આવતા મહેમાનો મચ્છર વધી ગયાની ફરિયાદ કરે છે.શહેરની પ્રતિષ્ઠા
ખરાબ ના થાય  તે જોજો.

કોમનવેલ્થ ગેમ્સને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગ
કયાં અને શું કરી શકે એ અંગે મ્યુનિસિપલ કમિશનરે વીકલી રીવ્યુ બેઠકમાં લંબાણપૂર્વક
ચર્ચા કરી હતી.શહેરમાં ભદ્રપ્લાઝા પરિસર હવે દબાણમુકત થઈ ગયુ છે. આ પરિસ્થિતિને
ધ્યાનમા લઈ કમિશનરે કહયુ
,
ભદ્ર પ્લાઝામાં વધુમા વધુ વિવિધ કાર્યક્રમ યોજાય અને લોકો  આવે એ પ્રકારનુ આયોજન કરો. શહેરના હેરીટેજ અંગે
પ્રચાર-પ્રસારમા વધારો કરવા બી.આર.ટી.એસ.બસનો ઉપયોગ કરો.હાલમા શહેરમાં પ્રવેશવાની
મુખ્ય બે એન્ટ્રી છે. એરપોર્ટ ઉપર કોર્પોરેશને આઈકોનિક રોડ બનાવ્યો છે.ત્યારે
શહેરની મધ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન આદર્શ રેલ્વે સ્ટેશન બને એ માટે સ્ટેશન
આસપાસના દબાણ  અને ગંદકી દુર કરો.હાઈ સ્પીડ
રેલવે ટ્રેક ઉપર પ્લાન્ટેશન કરવા તેમણે કહેતા
,બગીચા વિભાગના અધિકારીએ રેલવે લીઝ માગતુ હોવાનુ કહેતા
કમિશનરે કહયુ
, તમે
જગ્યા માંગજો
, લીઝ નહીં
માંગે. શહેરમા મોડલ સીવીક સેન્ટર બનાવવા કે જયાં તમામ શહેરીજનો કોર્પોરેશનની તમામ
કામગીરી કરાવી શકાય એવી વ્યવસ્થા કરવા કમિશનરે સુચના આપી હતી. શહેરમાં કોર્પોરેશન
તરફથી ચાલતી કામગીરીની તમામ વિગત ઓનલાઈન મુકવા તેમણે કહયુ હતુ.જેથી જે તે
વિસ્તારમા રહેતા લોકોને એ અંગે જાણ થાય અને તકલીફ ઓછી થાય.

મોડલ ફાયર સ્ટેશન સાથે એક વર્ષમાં પંદર ફાયર સ્ટેશન બનાવાશે

મ્યુનિસિપલ કમિશનરે શહેરની વચ્ચોવચ હોય એવુ એક મોડલ ફાયર
સ્ટેશન બનાવવા ફાયર વિભાગના અધિકારીને કહયુ હતુ. વર્ષ-૨૦૨૬-૨૭માં શહેરમા મોડલ ફાયર
સ્ટેશન સહિત નવા પંદર ફાયર સ્ટેશન બનાવાશે.હાલમાં ૧૯ ફાયર સ્ટેશન કાર્યરત છે.ત્રણ
ફાયર સ્ટેશનનુ કામ  ચાલી રહયુ છે.ચાર નવા
ફાયર સ્ટેશન માટે વહીવટી મંજૂરી અપાઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21...

લાખો મુસાફરો રઝળી પડયા, ઇન્ડિગો વળતર ચૂકવે : હાઇકોર્ટ | Lakhs of passengers stranded IndiGo should p…

લાખો મુસાફરો રઝળી પડયા, ઇન્ડિગો વળતર ચૂકવે : હાઇકોર્ટ | Lakhs of passengers stranded IndiGo should p...

બાલાસિનોર શહેરમાં કમળાના 126 કેસ નોંધાયા, પાણીના 15 સેમ્પલ ફેલ | 126 cases of jaundice reported in B…

બાલાસિનોર શહેરમાં કમળાના 126 કેસ નોંધાયા, પાણીના 15 સેમ્પલ ફેલ | 126 cases of jaundice reported in B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

8 months ago
જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

2 months ago
ટેરિફનો હાઊ, રોકાણકારોના રૂા. 3.44 લાખ કરોડનું ધોવાણ : FPIની વેચવાલી | Tariff hike investors lose Rs…

ટેરિફનો હાઊ, રોકાણકારોના રૂા. 3.44 લાખ કરોડનું ધોવાણ : FPIની વેચવાલી | Tariff hike investors lose Rs…

1 year ago
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ | C…

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ | C…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News