gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનના બાળમેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા, એક મહિલા પકડાઈ | Mobile and purses o…

G METRO NEWS by G METRO NEWS
January 27, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેશનના બાળમેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા, એક મહિલા પકડાઈ | Mobile and purses o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના કમાટીબાગમાં યોજાયેલા બાળમેળામાં ચોર ટોળકીએ અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાના બનાવો બન્યા છે. પોલીસે એક મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 26 જાન્યુઆરીને અનુલક્ષીને બાળમેળો યોજવાની પરંપરા છે. કમાટીબાગ ખાતે યોજાયેલા બાળમેળામાં ગઈકાલે ધાર્યા કરતા વધુ ભીડ થઈ જતા અંધાધુંધી સર્જાઇ હતી. 

ભીડનો લાભ લઈ ચોર ટોળકી પણ સક્રિય થઈ હતી અને 15 થી વધુ જેટલા લોકોના મોબાઈલ તેમજ પર્સની ચોરી કરી હોવાની માહિતી મળી છે. આ પૈકી કેટલીક મહિલાઓ સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ કરી હતી. 

આ તબક્કે એક યુવકે સીસીટીવી ફૂટેજ તપાસીને એક મહિલાને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી. જેથી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બાળમેળામાં ભાગ લેનારા લોકોએ મેળાના વખાણ કર્યા હતા,પરંતુ કોઈ પણ પ્રકારની સુરક્ષા તેમજ વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપો કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
વડોદરા: હરણી રોડ મેરેજ હોલમાંથી વરરાજાના માતાના પર્સની ચોરી | Vadodara: Grooms mothers purse stolen …

વડોદરા: હરણી રોડ મેરેજ હોલમાંથી વરરાજાના માતાના પર્સની ચોરી | Vadodara: Grooms mothers purse stolen ...

જુના ઝઘડાની અદાવત રાખી વારાસિયામાં રાત્રે ત્રણ કાર સળગાવી દેનાર બે આરોપીઓ ઝડપાયા | Two accused caugh…

જુના ઝઘડાની અદાવત રાખી વારાસિયામાં રાત્રે ત્રણ કાર સળગાવી દેનાર બે આરોપીઓ ઝડપાયા | Two accused caugh...

અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર | A…

અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

1 year ago
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

5 months ago
અમદાવાદના ચાંદખેડામાં જૂની અદાવતમાં દલિત યુવકને અપશબ્દો કહ્યા, વાહનમાં કરી તોડફોડ | Ahmedabad: Dalit…

9 months ago
GIFA 2025 – દાયકાનો ગૌરવ, ગુજરાતી સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારોહ!

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News