gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા | SOG branch arr…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા | SOG branch arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Bogus Doctor : જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટી ખાવડી ગામમાં રાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શુભમ ગેસ્ટ હાઉસની નીચે સંજીવ રામલાલ શર્મા નામનો ઇસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં “બિહારી ક્લિનિક” નામે દવાખાનું ચલાવી દર્દીઓની તપાસ કરી વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન આપી સારવારના નામે રૂપિયા વસૂલ કરી રહ્યો છે.

બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી તપાસ કરતા બાતમી સાચી હોવાનું જણાયું હતું. સ્થળ પરથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.4,728નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 આ મામલે આરોપી વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ-1963ની કલમ 30 તથા ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ 125 હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

June 18, 2026
સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

Next Post
જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…

જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz...

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : 28 આરોપીઓ સામે કડક કાર્યવાહી | Special co…

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : 28 આરોપીઓ સામે કડક કાર્યવાહી | Special co...

જામજોધપુર નજીક સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી બાળક સાથે જાતીય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર |…

જામજોધપુર નજીક સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી બાળક સાથે જાતીય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the…

8 months ago
VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં | trainer aircraft of the ind…

7 months ago
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

3 months ago
ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ માટે દસપિંડ વિધિની જગ્યા આપવામાં લોલીપોપ : સંસદ સભ્યને રજૂઆત | Lol…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News