gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી 1 - image    

 અમદાવાદ,ગુરુવાર,9 ઓકટોબર,2025

મોટા ઉપાડે બોપલ વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશન હદમા પાંચ
વર્ષ પહેલા સમાવાયો હતો.કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ જેવા પોશ
વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી રોડ ઉપર ગટરના પાણી વહી રહયા છે. આ અંગે સ્થાનિક
રહીશ દ્વારા કોર્પોરેશનમાં ૨૪ ઓનલાઈન ફરિયાદ કરી છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી
રહી છે.

અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા લોકોને રોડ ઉપર કચરો નહીં
ફેંકવા ઉપરાંત ગંદકી ના કરવા કોર્પોરેશનના અધિકારીઓ સુફીયાણી સલાહ આપતા હોય છે.
રોડ ઉપર કચરો ફેંકનાર કે ગંદકી કરનારા પાસેથી કોર્પોરેશનનુ સોલિડ વેસ્ટ વિભાગ મોટી
રકમ પેનલ્ટી રુપમાં વસૂલ કરવાની સાથે જે તે વિસ્તારમા આવેલુ એકમ સીલ કરવા સુધીની
કાર્યવાહી કરતુ હોય છે.બીજી તરફ ખુદ કોર્પોરેશનના ઈજનેર વિભાગની બેદરકારીના કારણે
સાઉથ બોપલમા આવેલા રોડ ઉપર છેલ્લા એક સપ્તાહથી ગટરના ગંદા પાણી વહી રહયા
છે.સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. રોગચાળો ફેલાવાની સંભાવના વ્યકત કરાઈ
રહી છે. આ પરિસ્થિતિમાં કોર્પોરેશનના હેલ્થ અને સોલિડ વિભાગના ડેપ્યુટી કમિશનર
કે  ઝોનના ડેપ્યુટી કમિશનર કયા કારણથી
ઈજનેર વિભાગના  બેદરકાર  અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોમાં
ચર્ચા સાંભળવા મળી રહી છે.દરમિયાન ઝોનના એડીશનલ સિટી ઈજનેર સંજય સુથારે કહયુ
, એક સપ્તાહ અગાઉ
૧૨૦૦ એમ.એમ.ડાયાની મેઈન લાઈનમાં બ્રેકડાઉન થયુ હતુ.બ્રેકડાઉનના રીપેરીંગની
મોટાભાગની કામગીરી પુરી કરી લેવાઈ છે. કામગીરી પુરી થયા પછી ડ્રેનેજના પાણી બેક
મારવાની ફરિયાદ ઉકેલાઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre...

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ...

દુકાનમાંથી 210 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો | 210 kg of suspicious ghee seized from shop

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

2 months ago
‘રામ વગર રમઝાન નહીં’ : જયપુરમાં મુસ્લિમો પર હિન્દુઓની પુષ્પવર્ષા | ‘No Ramadan without Ram’: Hindus …

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે | 20 lakh cancer cases by 2040 in india

5 months ago
મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News