gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેફેડ્રોન, ગાંજા સહિત ૨.૫૫ કરોડના નશીલા કારોબાર સાથે ૪૬ પકડાયા | 46 ra ares ren ar fori angangen saf…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
મેફેડ્રોન, ગાંજા સહિત ૨.૫૫ કરોડના નશીલા કારોબાર સાથે ૪૬ પકડાયા | 46 ra ares ren ar fori angangen saf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં સિન્થેટિક્સ ડ્રગ્સના દૂષણ સાથે ખેતરોમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરી અલગ અગલ ડ્રગ્સ  બનાવી નશો કરવામાં આવે છે. નશાખોરી બેકાબુ બની છે તેને અંકુશમાં લેવા માટે અમદાવાદ એસ.ઓ.જીએ નાના સામાન્ય  કહી શકાય તેવા કેસો કરીને એક વર્ષમાં કુલ ૨૭ કિસ્સામાં ૨.૫૫ કરોડના મેથેડ્રોન ડ્રગ્સ અને ગાંજા સાથે ૪૬ આરોપીને પકડી પાડયા હતા. મેથેડ્રોન ડ્રગ્સ શહેરી વિસ્તારમાં યુવાધનને વ્યસની બનાવવા માટે થાઇલેન્ડ સહિત વિદેશથી આયાત કરવા ઉપરાંત ગુજરાતના અમુક ફાર્મા કંપનીઓ ગેરકાયદે ઉત્પાદન કરતી હોવાના કિસ્સા પોલીસ પકડી ચૂકી છે.

ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગામડામાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઃ યુવાનો ડ્રગ્સના વ્યસની

ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ઓરિસ્સા, મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશના ગામડાઓેના અમુક ખેતરોમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરી બજારમાં વિવિધ વિવિક્ સ્વરૃપે વેચાણ કરવામાં આવે છે અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરો ખેતી કરનારા ઉપરાંત ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોમાં ગાંજાનું દૂષણ વધુ હતું. ચોંકવનારી બાબત એ છે કે હવે યુવાનો અને વિદ્યાર્થીઓ પણ ગાંજો તેમજ તેના સ્વરૃપે બનાવાતા ડ્રગ્સના વ્યસની બની રહ્યા છે.

ગુજરાતમાં પોલીસના સ્પેશ્યિલ ઓપરેશન ગૃ્રપ (એસ.ઓ.જી)ને સમાજમાં સડારૃપ બની રહેલી વનસ્પતિ ડ્રગ્સ એટલે કે ગાંજો હોય કે મેફેડ્રોન સહિતના સિન્થેટિક્ ડ્રગ્સના ઉપયોગને અંકુશમાં જાવાબદારી સોંપાઇ તેવા સંજોગોમાં વિતેલા એક વર્ષમાં અમદાવાદ એસ.ઓ.જીએ મેફેડ્રોનના ૧૬ કેસ અને ગાંજાના ૧૧ મળી કુલ ૩૦થી વધુ કેસ કરીને રૃા. ૧.૩૯ કરોડનું મેફડ્રોન અને ૧.૧૬ કરોડના ગાંજા  સાથે ૪૬ આરોપીને પકડી પાડયા હતા.

ગુજરાતના અમુક જિલ્લામાં ગાંજાનું વાવેતરઃ ત્રણ રાજ્યો અને થાઈલેન્ડથી ગેરકાયદે આયાત

ગુજરાતમાં ભાવનગર, બોટાદ, રાજકેટ, જૂનાગઢ જિલ્લામાં ગાંજો એટલે કે કેનબીઝનું ગેરકાયદે વાવેતર થાય છે. ઘણા નશાખોરો-ગામડાના તેમજ ઘર-ખેતરમાં પણ ગાંજાનું વાવેતર કરે છે. એક વર્ગમાં ગાંજાનો નશો સામાન્ય ગણાય છે અને સૌરાષ્ટ્રમાં પ્રસંગોએ તે પિરસવામાં પણ આવતો હોવાનું પોલીસ અધિકારી સૂત્રો કહે છે. ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશથી મોટાપાયે  ગાંજો ગુજરાતમાં આવી રહ્યુ છે. ગાંજાથી બનતું મારિજૂઆના ડ્રગ્સ થાઇલેન્ડથી ગેરકાયદે લાવીને ગુજરાતના સુરત સહિતના શહેરોમાં ઉપયોગ થઈ રહ્યો છે. 

———-

પાર્ટી ડ્રગ્સ મેફેડ્રોનની શહેરી વિસ્તારોમાં ડિમાન્ડ

મેફેડ્રોન એટલે કે એમ.ડી. મ્યાઉ મ્યાઉ તરીકે યુવકો, યુવતીઓ પાટી ડ્રગ્સ તરીકે ઉપયોગ કરતા હોય છે. તેમાંયે ખાસ કરીને અમદાવાદ વડોદરા, રાજકોટ, મુંબઇ જેવા શહેરોમાં વધુ દૂષણ વ્યાપી ગયું છે.

———-

નેપાળમાં રૃા.૧૩ કરોડના ગાંજા  કેસમાં જેલ તોડી આવેલા શખ્સને અમદાવાદથી પકડયો હતો

ઇન્ટરનેશલ ડ્રગ્સ રેકટમાં નેપાળ કાઠમંડુ એરપોર્ટથી એન.ડી.પી.એસના રૃા.૧૩ કરોડના ગાંજાના ગુનામાં આરોપી પકડાયો હતો અને કાઠમંડુ જેલમાં  સજા ભોગવી રહ્યો હતો દરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૫માં નેપાળમાં આંદોલનકારીઓએ જેલ તોડી હતી તેનો લાભ લઇને ધર્મેશ ચૂનારા નેપાળની કાઠમંડુ ખાતેની જેલમાંથી ભાગીને ઉત્તર પ્રદેશની બોર્ડર થઇને અમદાવાદ આવ્યો હતો. ઠક્કરબાપાનગર, બજરંગ આશ્રમ પાસે પોતના ઘરે છૂપાયો હતો. એસઓજીના પીએસઆઇ જે.બી.દેસાઇએ ચોક્કસ બાતમી અને મોબાઇલ કોલ ડિટેઇલ આધારે પકડી પાડીને નેપાળની કાઠમંડુની ભદ્ર જેલમાં મોકલી આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી | Emon fefin a ares ekkewe polis ra amanaua seni an …

મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી | Emon fefin a ares ekkewe polis ra amanaua seni an ...

અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy…

અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy...

બે સંતાનોની માતાનું શારીરિક શોષણ કરતો ટૂર ઓપરેટર | Tour operator sexually assaults mother of two kid…

બે સંતાનોની માતાનું શારીરિક શોષણ કરતો ટૂર ઓપરેટર | Tour operator sexually assaults mother of two kid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…

9 months ago
જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ |…

જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ |…

11 months ago
આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’  ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

8 months ago
ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News