gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ | Controversy over Ahmedabad pl…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ | Controversy over Ahmedabad pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એરક્રાફ્ટની થીમ મૃતકોને અંજલિ આપવા બનાવી : આયોજકોનો બચાવ

– સોશિયલ મીડિયામાં ફોટો-વીડિયો વાયરલ થતાં લોકોએ ટીકા કરી, યુઝર્સે પીડિત પરિવારોનું અપમાન ગણાવ્યું

કોલકાત્તા : પશ્વિમ બંગાળમાં જુદી જુદી થીમના દુર્ગા પૂજા પંડાલ ધ્યાન ખેંચી રહ્યા છે. એમાં એક પંડાલની થીમના કારણે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં પણ એ થીમની ભારે ટીકા થઈ છે. કોલકાત્તામાં એક દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદની વિમાન દુર્ઘટનાની થીમ રાખવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ થીમ સામે વિરોધ ઉઠાવ્યો હતો અને તેને પીડિત પરિવારોનું અપમાન ગણાવ્યું હતું.

આ પંડાલના સોશિયલ મીડિયામાં મૂકાયેલા વીડિયો અને ફોટો બાદ વિવાદ થયો હતો. દુર્ગા પૂજા પંડાલના વીડિયો પરથી જણાય છે કે થીમ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટના પર છે. વિમાનનો કાટમાળ બિલ્ડિંગમાં તૂટી પડયો એ ઘટનાને પંડાલની થીમમાં વણી લેવાઈ છે. લોકોએ આ વીડિયો જોઈને લખ્યું કે કળાની અભિવ્યક્તિ અને સંવેદનશીલ બાબતોનો ભેદ સમજવો જરૂરી છે. તેનાથી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાને બદલે અપમાન થયું છે. વિમાનની દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભરાય એવો ઘાવ આપ્યો છે. એની થીમ બનાવવી તેમાં કળાની અભિવ્યક્તિ નથી. આમાં તો અસંવેદનશીલતા દેખાય છે.

વિવાદ વધતા આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે તૂટેલું એરક્રાફ્ટ અને કાટમાળની થીમ મૃતકોને અંજલિ આપવા માટે બનાવવામાં આવી છે. વળી, જેમણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું એ જવાનોને પણ આમાં ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ છે. જોકે, લોકોએ આ દલીલને માન્ય રાખી ન હતી અને આવી હરકતને શરમજનક ગણાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

Next Post
પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi...

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu…

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu...

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના બે તસ્કરોને કાર સાથે પકડી પાડતી જામનગર LCB પોલીસ | Jamnag…

2 months ago
ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

1 month ago
રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visi…

ભાવનગર-પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ સુધી વધુ બસો દોડાવા માંગ | Demand to run more buses to Bhavnaga…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News