gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાંગશિયાળી નજીક ખોખડદડ ફાટક પાસે બનેલી ઘટના : 2 સંતાનોનો પિતા અને વીસેક દિવસ પહેલાં જ છૂટાછેડા લેનાર યુવતી દિવસથી ગાયબ હતા 

રાજકોટ, : લોધીકાના પારડી ગામે આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા પરસોતમ મગનભાઈ ચાવડા (ઉ.વ. 36) અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતી મધુ જેન્તીભાઈ રાઠોડ (ઉ.વ. 25)એ કાંગશિયાળી ગામની સીમમાં ખોખડદળ ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમમાં નિષ્ફળતા મળતા આ આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મધુના લગ્ન થઇ ગયા હતા. છૂટાછેડા થતાં જ પ્રેમી પરસોતમ સાથે વીસેક દિવસ પહેલા ભાગી ગઇ હતી. આટલા દિવસો સુધી બંને ક્યા હતા તે વિશે બંનેના પરિવારજનોને કોઇ માહિતી મળી ન હતી. મધુના પરિવારજનોએ શાપર પોલીસમાં ગુમ થયાની જાહેરાત પણ કરી હતી. 

ગઇકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ બંનેએ ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું. જેને કારણે બંનેના માથા છૂંદાઇ ગયા હતા. જાણ થતા જ શાપર પોલીસના એએસઆઈ મુકેશભાઈ ડાભી સ્થળ પર પહોંચ્યા હતા. પરસોતમના ખિસ્સામાંથી એટીએમ કાર્ડ વગેરે મળી આવ્યું હતું, જેના આધારે તેની ઉપરાંત મધુની ઓળખ મળી હતી. જાણ થતાં જ બંનેના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતા.  બંનેએ પ્રેમમાં નિષ્ફળતા મળતા આ પગલું ભર્યાની શક્યતા પોલીસે દર્શાવી છે. પરસોતમ મજૂરી કામ કરતો હતો. તેને સંતાનમાં 5 વર્ષનો પુત્ર અને 1 વર્ષની પુત્રી છે. પરસોતમ અને મધુ એક સાથે જ ગાયબ થઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu…

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu...

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from …

નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા | Kailas…

1 year ago
જામનગરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ, ઉગ્ર આંદોલનની …

9 months ago
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

6 months ago
બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો ‘ડબલ સ્ટ્રોક’, ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના | bjp double s…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News