gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

અમદાવાદમાં રહેતા કોલેજના નિવૃત મહિલા પ્રોફેસર અને તેમના પતિ પર સીબીઆઇ, રૉ સહિતના એજન્સીઓ દ્વારા ગુનો દાખલ કરવાની ધમકી આપીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧૧.૪૨ કરોડની માતબર રકમ પડાવી લેવાના મામલે સ્ટેટ ક્રાઇમ સેલ દ્વારા ત્રણ આરોપીઓે ઝડપી લેવામાં  આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ કમ્બોડિયા સ્થિત ગેંગ માટે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં નાણાંની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટ ખોલી આપતા હતા અને બેંકમાં જમા થતા નાણાં  મુંબઇ પહોંચતા કરવામાં આવતા હતા. જેને હવાલા મારફતે દુબઇથી બેંગકોક અને કમ્બોડિયા મોકલવામાં આવતા હતા. પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓએ ખોલાવેલા બેંક એકાઉન્ટમાં વિવિધ રાજ્યોમાંથી  કરોડો રૂપિયા જમા થયા હોવાની વિગતો પણ મળી છે.

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે  રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા 2 - imageઅમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં રહેતા અને સેંટ ઝેવીયર્સ કોલેજમાં અગાઉ પ્રોફેસર તરીકે નોકરી કરતા મહિલા પ્રોફેસરના મોબાઇલ નંબરથી તેમજ તેમના આધાર કાર્ડથી અન્ય સીમ કાર્ડ ખરીદીને  કરોડો રૂપિયાની હેરફેર થયાનો કોલ કરીને તેમને મનીલોંન્ડરીંગના કેસની સાથે સેબી, રૉ, સીબીઆઇ જેવી એજન્સીઓ દ્વારા ગુનો નોંધવાની ધમકી આપીને મહિલા પ્રોફેસર તેમજ તેમના પતિને ડીજીટલ એરેસ્ટ કરીને ૧૧.૪૨ કરોડની માતબર  રકમની ઉચાપત કરવાના કેસમાં સ્ટેટ સાયબર ક્રાઇમની મહત્વની સફળતા મળી છે. જેમાં પોલીસે નાણાંકીય ટ્રાન્જેક્શન અંગે તપાસ કરતા કેટલાંક નાણાં વિશ્વા ગ્લોબલ ચેરીેટેબલ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાની વિગતો સામે આવી હતી. જે અનુસંધાનમાં પોલીસે કશ્યપ બેલાણી, દિનેશ લીંબાચિયા અને ધવલ મેવાડાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૦ મોબાઇલ,  વિવિધ બેંક એકાઉન્ટ, લેપટોપ અને ચેરીટેબલ ટ્રસ્ટના રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા.

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે  રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા 3 - image આરોપીઓ વિવિધ  ચેરીટેબલ ટ્રસ્ટના નામે બેંક એકાઉન્ટ ખોલતા હતા અને છેતરપિંડી દ્વારા આવતી રકમ તે બેંક એકાઉન્ટમાં જમા થતી હતી. જેને ચેકથી ઉપાડીને મુંબઇમાં અન્ય આરોપીઓને પહોંચતી કરવામાં આવતી હતી. બાદમાં તે નાણાં હવાલા મારફતે ચાઇનીઝ ગેંગને પહોંચતા કરવામાં આવતા હતા.

આરોપીઓને આ માટે કમિશન આપવામાં આવતું હતું. આરોપીઓએ ખોલેલા બેંક એકાઉન્ટમાં તપાસ કરતા તેમાંથી ૧૧ જેટલા સાયબર ક્રાઇમના નાણાં આવ્યાની વિગતો મળી હતી. જેની રકમ ૧૮ કરોડ હતી. જે પૈકી પોલીસે ૩.૧૫ કરોડ જેટલી રકમ ફ્રીઝ કરી છે. ત્યારે આ કેસની તપાસમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
GUJARAT

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

March 24, 2026
સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…
GUJARAT

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

March 24, 2026
Next Post
VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…

VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work...

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

દુમાડ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના ચાર ઝડપાયા | four duplicate police arrested

દુમાડ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના ચાર ઝડપાયા | four duplicate police arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

6 months ago
અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને ‘હિપ્નોટાઇઝ’ કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડ…

અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને ‘હિપ્નોટાઇઝ’ કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડ…

2 months ago
સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…

સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…

4 months ago
આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેંકોનો વિરોધ | banks oppose give some information under rti

આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેંકોનો વિરોધ | banks oppose give some information under rti

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News