gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. આજે (8 ઑક્ટોબર) બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા, ત્યારે પટાવાળા સાથે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. પછી આ મામલે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જણાવતાં મામલો બીચક્યો હતો. 

સુરતમાં ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે બબાલ થઈ હતી. જેમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર મામલે શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘આ મામલે બંનેને નોટિસ આપી છે અને ત્રણ દિવસની અંદરમાં લેખિતમાં જવાબ આપવા કહ્યું છે. ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે અને જો બંને તેમાં કસૂરવાર જણાશે તો કડક પગલા લેવામાં આવશે.’

આ પણ વાંચો: ભાજપમાં જૂથવાદ? અમરેલીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી

સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ઘટનાને લઈને ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ ચોંકી ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

Next Post
પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

દુમાડ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના ચાર ઝડપાયા | four duplicate police arrested

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating…

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the …

5 months ago
બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o…

11 months ago
માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ | …

1 year ago
હિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે | PM Modi to V…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News