gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુમાડ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના ચાર ઝડપાયા | four duplicate police arrested

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
દુમાડ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના ચાર ઝડપાયા | four duplicate police arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 દુમાડ ગામ પાસે મોડી રાત્રે બરોડા ડેરીની ગાડી ચેક કરવાના બહાને રૃા.૧.૮૭ લાખ રોકડા તેમજ બે મોબાઈલ તફડાવી જનાર નકલી પોલીસની ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી પાડયા હતાં.

દિવ્યેશ સુરેશભાઈ સોલંકી તેમજ કલ્પેશ ચંદ્રકાંત વણકર બંને બરોડા ડેરીમાંથી દૂધની પ્રોડક્ટો લઈને સાવલી તાલુકાના ગામોમાં વેચાણ કરીને વડોદરા પરત ફરતા હતા. મોડી રાત્રે દોઢ વાગે દુમાડ ગામે બાપાસીતારામની મઢૂલી પાસે ટેમ્પો ઉભો રાખી હાથ પગ ધોઈને અમે બંને ઉભા હતા તે વખતે નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સોએ દૂધની ગાડીમાં દારૃ લાવો છો તેમ જણાવી ગાડી ચેક કરી હતી અને દૂધની પ્રોડક્ટના વેચાણની રોકડ રૃા.૧.૮૭ લાખ અને બે મોબાઇલનો તોડ કરી ત્રણેય શખ્સો સહિત ચાર જણા એક કારમાં ફરાર થઇ ગયા હતાં.

આ અંગેની ફરિયાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કારનો નંબર મેળવી પોલીસે ગણતરીના કલાકોમાં વિશ્વ રાજુ ઓડ (રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં, અમરોલી, સુરત, મૂળ ચોરાવાળું ફળિયું, તરસાલી), ફિરોઝ સિકંદર શેખ (રહે.મુસ્લિમ મહોલ્લો, વરણામા), ઇર્શાદ ઉર્ફે બૂલ્લી અનવર શેખ (રહે.મુસ્લિમ મહોલ્લો, વરણામા) અને પવન ઉર્ફે વિપુલ રમેશભાઇ ઓડ (રહે.નરસિંહધામ કોમ્પ્લેક્સ, બાપોદ પોલીસ સ્ટેશન પાછળ)ને ઝડપી પાડયા  હતાં.

પોલીસે ત્રણે પાસેથી તોડ કરેલ રૃા.૮૦ હજાર રોકડ, કાર અને પાંચ મોબાઇલ કબજે કર્યા હતાં. ચારેય શખ્સોની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. અગાઉ નકલી પોલીસ બનીને કેટલી વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવ્યા તે અંગે વધુ વિગતો  બહાર આવે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating…

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating...

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote...

MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team …

MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

2 months ago
નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

2 months ago
સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon…

સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon…

1 year ago
હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News