gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

C R Patil Audio Clip Viral: યુવતીની ગેરકાયદે અટકાયત-સરઘસના પ્રકરણથી વિવાદમાં રહેલા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કડક શબ્દોમાં ઠપકો આપી રહ્યા હોવાનું મનાતો એક ઓડિયો આજે વાઈરલ થયો છે. જેના કારણ ચર્ચાઓ તેજ થઈ છે. 

આ પણ વાંચોઃ ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી

ઓડિયો ક્લિપ વાઈરલ

આ ઓડિયો ક્લિપમાં પાટીલના અવાજમાં કહેવામાં આવે છે કે, ‘કૌશિક.. તારી છાપ પહેલા સારી હતી પણ હવે ધીમે ધીમે બગડતી જાય છે.. તુ સાચવશે નહીં તો તને ડેમેજ થઈ રહ્યું છે. તારા ત્યાં દુશ્મનો ઘણા બધા છે, હવે પછી ઈમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને’

મેં તને ફોન કર્યો હતો…

શરૂઆતની 7 સેકન્ડમાં આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે, ‘કૌશિક મે તને ફોન કર્યો..પછી વોટ્સએપ કર્યો પણ તારો ફોન આવ્યો નહીં.’

આ પણ વાંચોઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી

સામે કૌશિક વેકરિયાના અવાજમાં જવાબ અપાય છે કે, ‘મારામાં તમારો ફોન હોય તો તો તમને આવી જાયને સાહેબ. સોરી સાહેબ. લીલીયાવાળુ મોકલ્યું હતું તે અધિકારીઓને શોર્ટઆઉટ કરાવી દીધું છે.

મતવિસ્તારમાં ખરાબ છબીની કરી વાત

સામે જવાબ મે છે કે, ‘તમારા જિલ્લાનો કિલ્લો એક સાથે નથી પડતો, ધીમે ધીમે પડે છે… જો તુ આ રીતે ધ્યાન નહીં આપો તો તમારા વિસ્તારમાં મૂશ્કેલી પડશે. આ ઓડિયો ક્લિપની વાતચીતને વેરિફાઈ કરવા માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાનો ફોન પર સંપર્ક સાધતા તેમણે ફોન રિસીવ કર્યો ન્હોતો. જ્યારે આ અંગે અમરેલીના ભાજપના વરિષ્ઠ નેતા દિલિપ સંઘાણીનો સંપર્ક સાધતા તેમણે પોતે દિલ્હી હોવાનું પણ આવા કથિત ઓડિયોની વાત જાણવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high...

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા | congress leader …

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા | congress leader ...

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા…

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છતાના દાવા કરતાં તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા | Godh…

સ્વચ્છતાના દાવા કરતાં તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા | Godh…

10 months ago
ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો | chotila so…

ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો | chotila so…

11 months ago
એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe …

એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe …

4 months ago
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News