gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિકેટ રમવાની તકરારમાં મહિલા ઉપર લોખંડની પાઇપથી હુમલો | Woman attacked with iron pipe in dispute ov…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
ક્રિકેટ રમવાની તકરારમાં મહિલા ઉપર લોખંડની પાઇપથી હુમલો | Woman attacked with iron pipe in dispute ov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા રાંધેજા ગામમાં

સોસાયટીમાં બાળકોના ક્રિકેટ રમવા બાબતે બોલાચાલીએ ઉગ્ર રૃપ ધારણ કર્યું ઃ ત્રણ વ્યકિત સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજામાં શાયોના ટ્વીન્સ
વસાહતમાં ગઈકાલે બાળકોના ક્રિકેટ રમવા બાબતે થયેલી તકરારમાં મહિલા ઉપર લોખંડની
પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા ત્રણ
વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
રાંધેજામાં આવેલી શાયોના ટ્વીન્સ ટુ વસાહતમાં રહેતા તુલસીબેન રાજેશકુમાર ઠાકોર
દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
ગઈકાલે સાંજના સમયે સોસાયટીના બાળકો સોસાયટીમાં ક્રિકેટ રમી રહ્યા હતા તે
દરમિયાન તેમનો દડો સોસાયટીના ગેટ નજીક આવેલા વિજયભાઈ ઠાકોરના ગલ્લા પાસે ગયો હતો
અને તેના પગલે વિજયભાઈ તથા તેમની પત્ની શારદાબેન દ્વારા બાળકોને ગાળો બોલવામાં આવી
હતી. જેના પગલે તેઓ ગલ્લા ઉપર ગયા હતા અને જ્યાં શારદાબેન તેમજ તેમની પુત્રી
જ્યોત્સનાબેન હાજર હતા. જેથી બાળકોને ગાળો કેમ બોલો છો તેમ કહેવા લાગતા
જ્યોત્સનાબેને ચાલ અહીંથી નીકળ તેમ કહ્યું હતું તેમજ તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા
હતા.

આ દરમિયાન શારદાબેન લોખંડની પાઇપ લઈને આવ્યા હતા તેમના
કપાળના ભાગે મારી દીધી હતી. આ દરમિયાન તેમના પતિ વિજયભાઈ પણ ત્યાં આવી જતા તેમણે
પણ માર માર્યો હતો. આ સમયે તેમણે હવે પછી અમારું નામ લીધું છે તો જાનથી મારી
નાખવાની ધમકી પણ આપી હતી. આ મારામારી બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને
ઘાયલ થયેલા તુલસી બેનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ દ્વારા ત્રણ વ્યક્તિઓ સામે ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
મુર્શિદાબાદમાં અશાંતિ : પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું, 500 હિન્દુઓનું પલાયન | Murshidabad unrest: Poi…

મુર્શિદાબાદમાં અશાંતિ : પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું, 500 હિન્દુઓનું પલાયન | Murshidabad unrest: Poi...

બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik…

બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik...

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c…

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

9 months ago
જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રકરણમાં ઉછીના પૈસા અને પિતાનો ઠપકો કારણભૂત …

જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રકરણમાં ઉછીના પૈસા અને પિતાનો ઠપકો કારણભૂત …

9 months ago
બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

4 weeks ago
ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro…

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News