gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Creamy layer Certificate Income Limit: કેન્દ્ર સરકાર OBC કેટેગરી હેઠળ અનામતનો લાભ મેળવવા માટે ક્રીમી લેયરની આવક મર્યાદામાં એકરૂપતા લાવવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. OBCના ક્રીમી લેયરની આવક મર્યાદા તમામ પ્રકારની સરકારો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, યુનિવર્સિટી અથવા ખાનગી સંસ્થાઓ માટે સમાન રાખવાની ચર્ચા ચાલી રહી છે. 

OBC ક્રીમી લેયરમાં ન્યાયીપણું અને પારદર્શિતા સુનિશ્ચિત કરતાં આ નિર્ણય લેવા વિચારણા થઈ રહી છે. આ નિર્ણયથી વિવિધ સંગઠનો અને સંસ્થાઓમાં આ આધારે કોઈ ભેદભાવ થશે નહીં.

આ પણ વાંચોઃ ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

ક્રીમી લેયરની આવક મર્યાદા સમાન

મીડિયા અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર OBC અનામત હેઠળ ક્રીમી લેયર નક્કી કરવા માટે તમામ સંસ્થાઓ માટે આવક મર્યાદા સમાન રાખવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. OBC અનામતનો લાભ મેળવવા માટે ક્રીમી લેયરની આવક મર્યાદા સમાન રાખવામાં આવશે.

શું છે ક્રીમી લેયર?

ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારત સંઘ વચ્ચેના એક કેસમાં 1992માં સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ઓબીસી અનામતમાં ક્રીમી લેયર રજૂ કરવામાં આવ્યું હતું. ક્રીમી લેયરનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે ઓબીસીમાં સક્ષમ વર્ગને અનામતના લાભોથી દૂર રાખવામાં આવે, જેથી જરૂરિયાતમંદોને તેનો સંપૂર્ણ લાભ મળી શકે. 2017માં, કેન્દ્રએ ક્રીમી લેયરની મર્યાદા વધારીને વાર્ષિક 8 લાખ રૂપિયા કરી હતી.

ક્રીમી લેયરમાં સમાનતાની જરૂર શા માટે?

અનેક કેન્દ્રીય પીએસયુમાં 2017માં નક્કી કરાયેલા ક્રીમી લેયર નિયમ લાગુ છે. પરંતુ, ઘણી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય સરકારી એકમોમાં તેની આવક મર્યાદા હજુ પણ અલગ છે. કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે નોન-ક્રીમી લેયર માટે 27% અનામતની જોગવાઈ છે. રાજ્ય સરકારની નોકરીઓમાં અનામતની આ મર્યાદામાં તફાવત છે. ક્રીમી લેયરની આવક મર્યાદામાં તફાવતના કારણે આ વર્ગને ભેદભાવનો સામનો કરવો પડે છે.

'ક્રીમી લેયર' પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
INDIA

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

March 23, 2026
Next Post
સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil ...

પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જામીન અરજી રદ, 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર | supreme co…

પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જામીન અરજી રદ, 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર | supreme co...

ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, DCP સફિન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા …

ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, DCP સફિન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

4 months ago
ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

1 month ago
વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી | teachers…

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી | teachers…

4 months ago
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News