gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડતેલ ઉછળી 65 ડોલર પાર: સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.2000ની તેજી | Crude oil surges past 65: Gold …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in Business
0 0
0
ક્રૂડતેલ ઉછળી 65 ડોલર પાર: સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.2000ની તેજી | Crude oil surges past 65: Gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનાના ભાવ ફરી વધી ઔંશના ૩૩૦૦ ડોલર ઉપર ગયાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝવેરી બજારોમાં  આજે નવી વેચવાલી અટકી હતી. 

 જોકે માગ પણ ધીમી હતી.  અણદાવાદ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦  રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૯૮ હજાર  બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૯૪થી ૩૨૯૫ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૨૫ થઈ ૩૩૦૮થી ૩૩૦૯ ડોલર રહ્યાના સમાચાર હતા. 

ક્રૂડતેલ વધતાં વૈશ્વિક સોનામાં ઘટયા મથાળે ફંડોની લેવાલી દેખાઈ હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના  ૩૨.૮૯થી ૩૨.૯૦ વાળા વધી ૩૩.૪૩ થઈ ૩૩.૧૩થી ૩૩.૧૪ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગની મિનિટસ પર તથા અમેરિકામાં બહાર પડનારા  ફુગાવાના ડેટા પર બજારની નજર હતી.  દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા.

અમેરિકાએ વેનેઝુએલાની મોટી  ઓઈલ કંપની પર પ્રતિબંધો લાદતા તથા કેનેડામાં વાઈલ્ડ ફાયરના પગલે ત્યાંથી ઓઈલ સ પ્લાય ઘટવાની શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ વધી ૬૫ ઉપર થઈ ૬૫.૧૧ થઈ ૬૫.૦૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૬૧.૯૭ થઈ ૬૧.૯૩ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૦૮૫ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ જો કે ઘટી ૯૬૯થી ૯૭૦ ડોલર રહ્યા  હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૭૬ ટકા ઘટયા હતા. દરમિયાન મુંબઈ બુલિયન  બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૩૧૭ તથા ૯૯૯ના રૂ.૯૫૭૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  વધી રૂ.૯૭૪૪૬ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…
Business

February 6, 2026
સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…

દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…

Next Post
સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81312 | Sensex falls 239 points to 81312

ટુંક સમયમાં 4 મિની રત્ન PSUને નવરત્નનો દરજ્જો આપવામાં આવશે

ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું - ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl…

3 months ago
‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

4 months ago
સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર | A unique …

1 month ago
રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News