gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વડોદરા-દિલ્હી એક્સપ્રેસ વે પર અકસ્માત

– આગળ જતી બોલેરો સાથે કાર પાછળથી અથડાઇ : 12 વર્ષના પુત્રને ગંભીર ઇજા

પાદરા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક કાર આગળ જતી બોલેરો પીકઅપ સાથે ધડાકાભેર અથડાતા રક્ષાબંધન કરવા માટે સુરત જતા વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા પતિ અને પત્નીનું કરૂણ મોત નિપજ્યું  હતું જ્યારે તેમના ૧૨ વર્ષના પુત્રને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના અટલાદરારોડ પર આવેલ સમન્વય સ્ટેટસ ખાતે રહેતા વિશાલ ભરતભાઈ મિી(ઉ.વ.૪૧) અને તેમના પત્ની ચૈતાલીબેન(ઉ.વ.૩૮) પુત્ર કિયાન (ઉ.વ.૧૨) સાથે ગઇકાલે સવારે પોતાની કાર લઇને સુરત ખાતે રક્ષાબંધનની ઉજવણી માટે જવા નિકળ્યા હતા. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી વખતે નવ વાગ્યાની આસપાસ પાદરા તાલુકાના સરસવણી ગામ પાસેથી પસાર થતા હતાં.

દરમિયાન રોડ પર આગળ જતા અન્ય વાહનને ઓવરટેક કરતા આગળના ટ્રેક પર ચાલતી બોલેરો પીકઅપ ગાડીએ અચાનક બ્રેક મારતા બોલેરો પીકઅપ સાથે પાછળનાં ભાગે કાર અથડાતા અકસ્માત થયો હતો.

 આ અકસ્માતમાં વિશાલ તેમજ પત્ની ચૈતાલીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર કિયાનને ઇજા થતાં વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

આ બનાવ અંગે પાદરા પોલીસે બોલેરો પીકઅપના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…
GUJARAT

ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

May 11, 2026
કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…
GUJARAT

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

May 11, 2026
Next Post
હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે | Various programs will be held at the S…

હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે | Various programs will be held at the S...

‘જો રતન ટાટા જીવીત હોત તો…’ હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું | Ahmeda…

'જો રતન ટાટા જીવીત હોત તો...' હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું | Ahmeda...

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ વાવેતર 1.44 લાખ હેક્ટરને પાર | Kharif cultivation in Kheda district t…

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ વાવેતર 1.44 લાખ હેક્ટરને પાર | Kharif cultivation in Kheda district t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

2 weeks ago
મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

2 months ago
સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…

સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…

6 months ago
વડોદરાના હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાઘોડિયા ચોકડી પર 10 કિલોમીટરનો જા…

વડોદરાના હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાઘોડિયા ચોકડી પર 10 કિલોમીટરનો જા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News