gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in Business
0 0
0
ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય સ્ટીલ ઉદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મજબૂત પ્રદર્શન કર્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભાવ દબાણનો સામનો કરતી વખતે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક તરીકે તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

ભારતનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ૨૦૨૫-૨૬માં વાર્ષિક ધોરણે ૧૦.૭ ટકાથી વધુ વધીને લગભગ ૧૬૮.૪ મિલિયન ટન થયું છે. સ્થાનિક માંગ મુખ્ય વૃદ્ધિ ચાલક રહી, જેમાં ફિનિશ્ડ સ્ટીલ વપરાશ (૧૬૪ મિલિયન ટન) લગભગ ૭-૮ ટકા વધ્યું. માળખાગત સુવિધાઓ, બાંધકામ, રેલ્વે અને ઉત્પાદન ક્ષેત્રોમાં વધેલી પ્રવૃત્તિના જોરે સ્ટીલ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી. મોટા પાયે માળખાગત પ્રોજેક્ટ્સ અને શહેરીકરણના સરકારના પ્રયાસોએ આ સમયગાળા દરમિયાન સ્ટીલ વપરાશને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું મુખ્ય આકર્ષણ ભારતનું મજબૂત નિકાસ પ્રદર્શન હતું. એપ્રિલ-માર્ચ દરમિયાન ૬.૬ મિલિયન ટનની નિકાસ થઈ છે. ફિનિશ્ડ સ્ટીલની નિકાસમાં ૩૫.૯ ટકાનો વધારો થયો છે જ્યારે આયાતમાં ૩૧.૭ ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.

ઉત્પાદન ક્ષમતા વધારવાના હેતુથી ઉદ્યોગમાં મોટાપાયે સતત રોકાણ જોવા મળ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની કુલ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા લગભગ ૨૨૦ મિલિયન ટન હતી અને ૨૦૩૦ સુધીમાં ૩૦૦ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે, જેને જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેના રોકાણો દ્વારા ટેકો મળ્યો છે.

મધ્ય પૂર્વમાંથી ગેસ પુરવઠામાં વિક્ષેપોને કારણે એલપીજી જેવા ઔદ્યોગિક ઇંધણની અછત સર્જાતા ઘણા સ્ટીલ ઉત્પાદકો માટે ઉત્પાદનમાં સ્થિર વૃદ્ધિ ટકાવી કપરી બની છે. સરકારે સપોર્ટ કરવા સ્ટીલ સહિતના મુખ્ય ક્ષેત્રોને એલપીજી ફાળવણી વધારીને હસ્તક્ષેપ કર્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…
Business

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

April 10, 2026
રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…
Business

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

April 10, 2026
બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …
Business

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

April 10, 2026
Next Post
ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction...

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2…

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2...

પ.બંગાળમાં ‘બાબરી’ નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું | west ben…

પ.બંગાળમાં 'બાબરી' નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું | west ben...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી | India Germany agreed to develop defenc…

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી | India Germany agreed to develop defenc…

3 months ago
ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…

8 months ago
વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન | People are disturbed by the violence of a bull…

વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન | People are disturbed by the violence of a bull…

7 months ago
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News