gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા | Technical glitch in Cl…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા | Technical glitch in Cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક્સ, ફેસબૂક, ચેટજીપીટી, જૈમીનીના લાખો યુઝર્સ અટવાયા

– ‘વાઈડસ્પ્રેડ 500 એરર’ અથવા ‘સમથિંગ વેન્ટ રોંગ’ જેવા મેસેજ જોવા મળ્યા : યુઝર્સને લોગિન-કન્ટેન્ટ અપલોડમાં મુશ્કેલી થઈ

નવી દિલ્હી : ઈન્ટરનેટ પર મંગળવારે અચાનક અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ્સ ઠપ થઈ ગઈ હતી. એક્સ, ઓપનએઆઈથી લઈને જૈમિની, પેપ્લેક્સિટી, ઉબર અને કેનવા સહિત અનેક પ્લેટફોર્મ્સ કલાકો સુધી ડાઉન રહ્યા હતા, જેનું કારણ સાયબર સિક્યોરિટી કંપની ક્લાઉડફ્લેઅરમાં આવેલી ટેકનિકલ ખામી હતું. આ કારણથી લાખો યુઝર્સ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

એક્સથી લઈને ફેસબૂક, જેમિની જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અનેક વેબસાઈટ્સનો ઉપયોગ કરવા જતાં યુઝર્સને ‘૫૦૦ એરર’ અથવા ‘સમથિંગ વેન્ટ રોંગ’ જેવા મેસેજ મળ્યા હતા. સમગ્ર દુનિયામાં લાખો યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોગિન અથવા કન્ટેન્ટ અપલોડ કરી શકતા નહોતા.

આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ૧૧,૦૦૦થી વધુ રિપોર્ટ્સ નોંધાયા છે. ઓપનએઆઈ અને જેમિની જેવા એઆઈ પ્લેટફોર્મ્સ જ નહીં પરંતુ પરપ્લેક્સિટી, ગ્રિંડર અને સ્પોટિફાઈ જેવા કેટલાક અન્ય લોકપ્રિય પ્લેટફોર્મ્સ પણ ડાઉન હતા.

વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેરે તેના સ્ટેટસ પેજ પર કહ્યું કે, તેઓ ટેકનિકલ ખામીની તપાસ કરી રહ્યા છે, જે અનેક ગ્રાહકોને અસર કરી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ, વાઈડસ્પ્રેડ ૫૦૦ એરર આવી રહી છે, સાથે જ ક્લાઉડફ્લેઅર ડેશબોર્ડ અને એપીઆઈ પણ બરાબર કામ નથી કરી રહ્યા. સંપૂર્ણ સ્થિતિ સમજવા અને સમસ્યાને ઠીક કરવા માટે કામ ચાલુ છે.

ઈન્ટરનેટ પર આપણે જે વેબસાઈટ્સ જોઈએ છીએ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જે સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, તેના પર ફોટો, વીડિયો, ફાઈલ્સ અથવા ટેક્સ્ટ જેવા કન્ટેન્ટ દેખાય છે તે ડિલિવરી નેટવર્ક્સના સર્વર પર સેવ રહે છે. એવામાં ક્લાઉડફ્લેરના સર્વરમાં અનેક વેબસાઈટ સંબંધિત કન્ટેન્ટ છે અને તેના પર અસર થતા બધી જ સંબંધિત વેબસાઈટ્સ ઠપ પડી ગઈ હતી.

સૌથી વધુ મુશ્કેલી ઈલોન મસ્કની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સના યુઝર્સને જ થઈ રહી હતી. હજારો લોકોએ કહ્યું કે, એપ અને વેબસાઈટ બંને પર ફીડ બ્લેન્ક દેખાય છે અને ‘સમથિંગ વેન્ટ રોંગ’ અથવા પેજ રિફ્રેશ કરતા આ મેસેજ આવી રહ્યો છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટરમાં પણ મુશ્કેલીઓ જોવા મળી હતી, પરંતુ કેટલાક યુઝર્સનું કહેવું હતું કે આ પ્લેટફોર્મ્સે પર પણ થોડા સમય માટે એરર જોવા મળી હતી. અનેક યુઝર્સે કહ્યું કે, ડાઉનડિટેક્ટર ખોલતા ક્લાઉડફ્લેર નેટવર્કની ઈન્ટરનલ સર્વર એરર જોવા મળી હતી. આ ખામીના પગલે ઈન્ટરનેટ પર ક્લાઉડફ્લેરની મજાક ઉડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | Accused of kidnapping and raping …

સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | Accused of kidnapping and raping ...

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી | The pace of share reductio…

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી | The pace of share reductio...

દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખુલાસો

દિલ્હી પ્રદૂષણનો 'ખલનાયક' છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં એક વર્ષમાં તાવના ૧.૩૫ લાખ,કફ-શરદીના ૫૦ હજાર કેસ નોંધાયા | 90 in Urban Healt…

૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં એક વર્ષમાં તાવના ૧.૩૫ લાખ,કફ-શરદીના ૫૦ હજાર કેસ નોંધાયા | 90 in Urban Healt…

2 months ago
અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત | Gu…

અકસ્માત બાદ ‘અભિરક્ષક’ બનીને વહારે આવશે પોલીસ, અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન તહેનાત | Gu…

9 months ago
VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …

VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …

3 months ago
શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News