gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંડેરાવ માર્કેટ નજીક લારીવાળાઓનો દુકાનદાર પર હુમલો | Lorry drivers attack shopkeeper near Khanderao …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ખંડેરાવ માર્કેટ નજીક લારીવાળાઓનો દુકાનદાર પર હુમલો | Lorry drivers attack shopkeeper near Khanderao …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ખંડેરાવ માર્કેટ નજીક ચાની લારી ચલાવતા ત્રણ વ્યક્તિઓએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. જે અંગે નવાપુરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ વલ્લભ બંગ્લોઝમાં રહેતા મુકેશ શ્યામસુંદર પેશવાણીની ખંડેરાવ માર્કેટમાં શ્યામસુંદર શોભામલ નામની દુકાન ચલાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી પીકઅપ વાનમાં દુકાનમાં સામાન પહોંચાડુ છું. ગાડી બહાર કાઢવા માટે અન્ય ગાડીઓ નડતરરૃપ બનતી હોઇ હું ગાડીવાળાને કહેવા જતા ગોપાલ શ્યામલાલ રાધવાણી, નાનક શ્યામભાઇ રાધવાણી તથા જયેશ નાનકભાઇ રાધવાણી (રહે. કોટ વિસ્તાર, વારસિયા)એ મારી સાથે  ઝઘડો કરી માર માર્યો હતો. આ ત્રણેય જણા ચાની લારી પણ  ચલાવે છે. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરમાં લારી, ગલ્લા  હટાવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા તેમની કચેરીની નજીક જ લારી, ગલ્લાના દબાણ દેખાતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

Next Post
દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across …

દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across ...

માર્ચમાં રીટેલ ફુગાવો ઘટીને ૩.૩૪ ટકા ઃ છ વર્ષના તળિયે | retail inflation in march 2025

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં…

5 months ago
મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

3 weeks ago
2500 ડિગ્રીઓ લેવા કોઈ આવ્યું નથી, પરીક્ષા વિભાગ હવે ઓન ધ સ્પોટ ડિગ્રી આપશે | exam section of msu wil…

4 months ago
NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News