gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો | In Nagra village of Khambhat …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો | In Nagra village of Khambhat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખંભાત પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

– પતિથી રિસાઇને પત્ની  ખંભાતના હાડગુડમાં જતી રહેતા તેનો પ્રેમી ત્યાંથી પરત લાવ્યો હતોઃ અગાઉ પણ અનેકવાર નાના મોટા ઝઘડા થતા હતા

અમદાવાદ : આણંદ  જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામમાં પતિએ પત્નીના પ્રેમી સાથે તકરાર કરીને તેને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના ખંભાત પોલીસ મથકે નોંધાઇ છે.  પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ખંભાતના નગરા ગામમાં રહેતા રમેશ ચૌહાણની પત્ની મનીષાને છેલ્લાં સાત વર્ષથી તેના ઘર પાસે રહેતા શૈલેષ ચૌહાણ સાથે પ્રેમ સંબધ હતો. જેને લઇને નાની મોટી તકરાર ચાલતી હતી. બીજી તરફ રમેશ કોઇ ખાસ કામ કરતો ન હોવાથી મનીષા રિસાઇને તેના પિયર હાડગુડમાં રહેવા માટે જતી રહી હતી. પંરતુ, શૈલેષ ત્યાં જઇને મનીષાને લઇને આવ્યો હતો અને તેને પોતાના ઘરે જ રાખી હતી. આ બાબતને લઇને રમેશને ગુસ્સો હોવાથી તે ગત ૨૪મી માર્ચના રોજ સાંજના સમયે શૈલેષના ઘરે ગયો હતો અને મનીષાને ઘરે આવી જવા અને બાળકોનું જીવન ન બગડે તે માટે વાત કરી હતી. તેમ છતાંય, મનીષાએ તેની વાત ન માનતા તેણે તેને લાકડી મારી હતી. આ સમયે શૈલેષ વચ્ચે પડયો હતો પરંતુ, રમેશે ગુસ્સામાં આવીને તેને લાકડીથી પીઠમાં , ગુપ્ત ભાગે ઇજા પહોંચાડતા તેને પેટલાદ લઇ જવાયો હતો.જ્યાં તેનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…
GUJARAT

February 5, 2026
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

AMC બજેટમાં વિવાદ: કતલખાના માટેની ₹32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો |…

Next Post
ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al…

ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al...

ખોટું આધારકાર્ડ, ડમી માલિક ઉભો કરી જમીનના દસ્તાવેજ કરનાર વિરૂદ્ધ અંતે ગુનો | Crime finally against t…

ખોટું આધારકાર્ડ, ડમી માલિક ઉભો કરી જમીનના દસ્તાવેજ કરનાર વિરૂદ્ધ અંતે ગુનો | Crime finally against t...

ભારતે EV મેન્યુફેક્ચરિંગ પર ફરીથી ફોકસ કરવું પડશે, સપ્લાય ચેઈનમાં ફેરફારો જરૃરી | India will have to…

ભારતે EV મેન્યુફેક્ચરિંગ પર ફરીથી ફોકસ કરવું પડશે, સપ્લાય ચેઈનમાં ફેરફારો જરૃરી | India will have to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o…

10 months ago
‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai…

2 weeks ago
ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે 18% GST લાગશે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે? | Online food orders like…

5 months ago
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News