gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લા કલેક્ટર કચેરીમાં કરેલી અરજીની તપાસ બાદ 

– ખંભાત કોર્ટે માત્ર છાપરા પૂરતો મનાઈ હુકમ કર્યો છતાં જમીન ઉપર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ 

આણંદ : ખંભાત તાલુકાના વાડોલાના શિવરામપુરાના એક જ પરિવારના ચાર શખ્સોએ ગામના જ એક શખ્સની સંયુક્ત માલિકીની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

મૂળ ખંભાતના વાડોલાના શિવરામપુરાના રહેવાસી અને હાલ વિદ્યાનગર ખાતે રહેતા વજેસિંહ રામસિંહ ચૌહાણની વાડોલા ખાતે જમીન આવેલી છે. આ જમીન તેઓના પિતા તથા કાકાના નામે બોલે છે. વર્ષ ૧૯૯૯માં રામબેન પરમાર પાસેથી તેઓના પિતા રામભાઈ ચૌહાણે આ જમીન વેચાણે રાખી હતી. તે સમયે જમીનના છેવાડે જીવતબેન મૂળજીભાઈ પરમાર છાપરું બનાવીને રહેતા હતા. જેથી છાપરું ખાલી કરી જતા રહેવાનું કહેતા જીવતબેને ખંભાત કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં કોર્ટે છાપરા પૂરતો મનાઈ હુકમ કર્યો હતો તેમ છતાં જીવતબેન અને તેમના ભાઈઓએ જમીન ઉપર કબજો કરી જમીન ખેડવા દીધી ન હતી. જમીન ખેડવા જતા જીવતબેન અને તેમના ભાઈ, ભત્રીજાઓએ તેમને અટકાવી જમીન ખેડવા આવવું નહીં તેમ કહી મારા મારી કરતા આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં વર્ષ૨૦૦૦માં ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદ જીવતબેન સાથે દાવા બાબતે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવા છતાં તેમના ભાઈઓ અરવિંદભાઈ રામાભાઇ પરમાર, રાવજીભાઈ મૂળજીભાઈ પરમાર, સોમાભાઈ મૂળજીભાઈ પરમાર અને રમેશભાઈ સોમાભાઈ પરમારે જમીનનો કબજો આપ્યો નહોતો. આખરે વજેસિંહ ચૌહાણ આ મામલે જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરી હતી જેની તપાસમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી અરવિંદભાઈ રામાભાઇ પરમાર, રાવજીભાઈ મૂળજીભાઈ પરમાર, સોમાભાઈ મૂળજીભાઈ પરમાર અને રમેશભાઈ સોમાભાઈ પરમાર વિરૂદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાનો હુકમ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

March 31, 2026
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

March 31, 2026
Next Post
આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal...

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years...

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…

‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…

11 months ago
સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

2 months ago
છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

2 months ago
વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News