gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in Business
0 0
0
વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે, પરંતુ ખાનગી ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓએ આ પડકારો પ્રત્યે સચેત રહેવાની અને મૂડી નિર્માણને દબાવવાનું ટાળવાની જરૂર છે તેમ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું.

માર્ચ મહિનાની માસિક આર્થિક સમીક્ષામાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે,  લાંબા સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા તરફ દોરી શકે છે. ખાનગી ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓએ આ જોખમથી વાકેફ રહેવાની જરૂર છે. તે જ સમયે, અનિશ્ચિતતા પોતાને હાવી ન કરે તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ હોવાનું જણાવતા, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી શકે છે. દેશ વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે.

નાણા મંત્રાલયે ચાલુ વૈશ્વિક વેપાર અવરોધોથી ઉદ્ભવતા જોખમોનું નજીકથી નિરીક્ષણ કરવા અને વણઉપયોગી બજારોમાં વૈવિધ્યીકરણ કરવા માટે પણ હાકલ કરી હતી. ખાનગી ક્ષેત્ર માટે તેના ઉત્પાદનોમાં વૈવિધ્ય લાવવાનો અને ગુણવત્તા સુધારવાનો સમય આવી ગયો છે. સામાન્ય દિવસોથી વિપરીત, કાર્યવાહી અને અમલીકરણની અસર હવે વધુ છે.

આ એક એવી તક છે જેને ચૂકવી ન જોઈએ. જ્યારે ભૂ-રાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ સકારાત્મક છે.

વૈશ્વિક પરિસ્થિતિમાં અશાંતિ હોવા છતાં, અર્થતંત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખે છે અને ફુગાવાના દબાણને હળવું કરવા, વધતી વપરાશ માંગ, નાણાકીય શિસ્ત, શ્રમ બજાર સ્થિરતા અને નાણાકીય ક્ષેત્રની સુગમતા દ્વારા વૃદ્ધિ ગતિને ટેકો મળી રહ્યો છે.

વ્યાજ દરમાં ઘટાડાથી એકંદર ફુગાવાના અંદાજમાં સુધારો થયો છે, અને ખાદ્યપદાર્થોના ભાવ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે, પરંતુ ચેતવણી આપવામાં આવી છે કે ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ પર નજર રાખવાની જરૂર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયર ભંગ, ભારતનો સજ્જડ જવાબ | Pakistan’s ‘nefariou…

પાકિસ્તાનની 'નાપાક' હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયર ભંગ, ભારતનો સજ્જડ જવાબ | Pakistan's 'nefariou...

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs ...

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં ઘટાડો, રાંધણ ગેસમાં એપ્રિલના વધારા બાદ કોઈ રાહત નહીં | Commercial LPG gas…

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં ઘટાડો, રાંધણ ગેસમાં એપ્રિલના વધારા બાદ કોઈ રાહત નહીં | Commercial LPG gas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

10 months ago
અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

8 months ago
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

3 months ago
મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re…

મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News