gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Anand News: આણંદ જિલ્લાના ખંભાતમાં એક સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વત્રા ગામના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના જ હાથે પરિવારના સભ્યોને ભોજનમાં ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ખંભાતના વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં રહેતા રણજીત ઠાકોર નામના શખ્સે એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને ધીમે ધીમે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

આરોપી રણજીતે આ ગુનાને અંજામ આપવા માટે તેના મિત્ર વિજય ઠાકોર સાથે મળીને એક કાવતરું રચ્યું હતું. રણજીતે સગીરા પર દબાણ કરીને તેને ઊંઘની ગોળીઓ આપી હતી અને તે તેના પરિવારના રાત્રિના ભોજનમાં ભેળવી દેવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરતની કોલેજમાં બની કાળજું કંપાવી દે તેવી ઘટના : સ્પીચ આપતાં આપતાં 24 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત

સગીરાએ દબાણમાં આવી આ ગોળીઓ ભોજનમાં ભેળવી દેતાં ઘરના તમામ સભ્યો જમ્યા બાદ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. આ જ તકનો લાભ લઈને આરોપી રણજીત ઠાકોરે સગીરાના ઘરમાં ઘૂસી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચીને રણજીત ઠાકોર અને તેના મિત્ર વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર ઘટનામાં મુખ્ય આરોપી રણજીત ઠાકોર અને કાવતરામાં સામેલ વિજય ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર: કહ્યું- ‘આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી’ | Nitin Patel Hi…

કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર: કહ્યું- 'આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી' | Nitin Patel Hi...

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

ભારતમાં હમાસ જેવા હુમલાની તૈયારી હતી! ડ્રોન-રોકેટ બનાવતા આતંકવાદીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…

11 months ago
2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

7 months ago
જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ | J…

8 months ago
વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે | pm modi bhavnagar visit …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News