gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરાઈ

કવરમાં ફોટો મોકલીને ફોન મારફતે ખંડણી માગીને બદનામ કરવાનું કૃત્ય કરનાર સાયબર ગઠિયા સામે પોલીસ ફરિયાદ

આણંદ: ખંભાતની એક શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી, તેમના પરિવારના સભ્યો અને મિત્રના ફોટાઓ સાથેનું અખબારનું ખોટું કટિંગ બનાવી અજાણ્યા સાયબર ગઠિયાઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમજ મોર્ફ કરેલા બિભત્સ ફોટા એક કવરમાં પોસ્ટ મારફતે ટ્રસ્ટી તથા તેમના સંબંધીઓને મોકલી વાયરલ કર્યા હતા. તેમજ એક શખ્સે કોલ કરીને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ખંડણી માંગી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ખંભાતની એક જાણીતી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીને ગત તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ રાત્રિના સુમારે તેમના મોટાભાઈએ વોટ્સએપ મારફતે અખબાર કટિંગના ફોટા મોકલાવ્યા હતા. જેમાં તેમના પરિવારજનો અને મિત્રના ફોટા હતા. આ કટિંગમાં પરિવારના સભ્યો અને મિત્રના ફોટા મૂકી બદનામ કરવા માટે ટિપ્પણી કરાઈ હતી. જે બાબતે તપાસ કરતા ખંભાતના એક વોટ્સએપ ગુ્રપથી આ ન્યૂઝ પેપર કટિંગનો ફોટો મળ્યો હોવાનો જાણવા મળ્યું હતું. બાદમાં તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ તેઓને પોસ્ટમાં બે કવર મળ્યા હતા. આ કવરમાં જોતા અંદરથી એડીટીંગ અને મોર્ફ કરેલા પરિવારના સભ્યના બિભસ્ત ફોટા મળ્યા હતા. તપાસ કરતા અન્ય સગા સંબંધીઓને પણ આવા કવર મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગત તારીખ ૧૮મી નવેમ્બરના રોજ બીજા બે કવર પોસ્ટ મારફતે તેમને મળ્યા હતા. જેમાં વધુ ૮ જેટલા બિભત્સ ફોટા મોકલવામાં આવ્યા હતા. 

તારીખ ૩૧મી ઓક્ટોબરના રોજ બપોરના સુમારે મનીષ મકવાણા નામના એક શખ્સે ટ્રસ્ટીને વોટ્સએપ કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઘરે એક કવર આવેલું છે. જેમાં તમારા પરિવારના સભ્યના બિભસ્ત ફોટાઓ છે. આ ફોટાઓના બદલામાં રૂપિયા એક લાખ આપો નહીં તો ફોટા વાયરલ કરીશ, તેવી ધમકી આપી હતી. જેથી ટ્રસ્ટીએ મનીષ મકવાણાને ખોટી વાત ન કરવાનું કહી ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ ફરીથી ટ્રસ્ટીના મિત્ર ઉપર મનીષ મકવાણાએ વોટ્સઅપ કોલ કરી બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખ આંગડિયા થકી મોકલી આપવા કહ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા ટ્રસ્ટીએ આણંદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ મકવાણા નામના શખ્સ સહિત તેની સાથેના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632

સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr...

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેટ હાર્ટ ચર્ચ’ માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી …

જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેટ હાર્ટ ચર્ચ’ માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી …

9 months ago

ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ | Online shopping product return and refund rules know how to register complain

1 year ago
‘હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?’: સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા…

‘હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?’: સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા…

9 months ago
વિશ્વભરના સીઈઓ માટે ભારત બીજા ક્રમનું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ | India is the second most prefe…

વિશ્વભરના સીઈઓ માટે ભારત બીજા ક્રમનું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ | India is the second most prefe…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News