gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી 

– તપાસમાં દુકાન બંધ હાલતમાં મળવી, અનાજ વિતરણની પાક્કી કૂપન નહીં આપવી સહિતની ક્ષતિઓ સામે આવી 

આણંદ : આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલીત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાન)નો 

પરવાનો ગંભીર ક્ષતિઓ બદલ ૯૦ દિવસ માટે મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. 

મદદનીશ નિયામકની અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે આવેલી વાજબી ભાવની દુકાન ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ તપાસ કરવામાં આવી હતી. જેમાં દુકાનની અંદરના ભાગે દુકાનના નામ સરનામાવાળું ઉઘડતા જથ્થા, ભાવનું બોર્ડ રાખવામાં આવ્યું છે, પરંતુ વિગતો ધ્યતન નથી. તકેદારી સમિતિની છેલ્લી માસિક કાર્યવાહી નોંધી રજૂ કરેલી ન હતી. દુકાનમાં વિઝિટ બુક હાજર ન હતી. તે સહિતની ક્ષતિઓ સામે આવી હતી. 

આ મામલે પરવાનેદારને ખુલાસો કરવા માટે ૨૮-૦૭-૨૦૨૫ના રોજ સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવતા પરવાનેદારે હાજર રહી લેખિત ખુલાસો રજૂ કર્યો હતો. તેમજ તા. ૧૪-૧૧-૨૦૨૫ના રોજ નાયમ મામલતદાર (પુરવઠા કચેરી) ખંભાત દ્વારા તપાસ કરવામાં આવતા, તપાસણી સમયે દુકાન બંધ હાલતમાં હતી, રેશનકાર્ડ ધારકોના નિવેદન અને અન્ય રેશનકાર્ડ ધારકોને પૂછતા અનાજ વિતરણની પાક્કી કુપન આપવામાં આવતી નથી. ફક્ત અંગુઠા પડાવી અનાજ આપવામાં આવે છે. તેમજ દુકાનદારે નિભાવવાનું સ્ટોકપત્રક, તાલમાપનું પ્રમાણપત્ર, વેચાણ રજિસ્ટર નિભાવ્યુ ન હતું. તેમજ વિતરણ અંગે પણ કોઈ રેકર્ડ નિભાવ્યું ન હતું. તે સહિતની ઘણી ક્ષતિઓ સામે આવી હતી. જે મામલે જિલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા ખંભાતની ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલીત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાન)નો પરવાનો ૯૦ દિવસ અથવા કારણદર્શક નોટિસ આપી રૂબરૂ સુનાવણીની કાર્યવાહી હાથ ધરી આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
5 થી 16 વર્ષ વચ્ચેના 60 ટકાથી વધુ બાળકો મોબાઇલ ફોનના બંધાણી | More than 60 percent of children betwe…

5 થી 16 વર્ષ વચ્ચેના 60 ટકાથી વધુ બાળકો મોબાઇલ ફોનના બંધાણી | More than 60 percent of children betwe...

લખતરમાં વચલી ફળી વિસ્તારમાં પેવર બ્લોકના કામમાં ગેરરીતિ મુદ્દે લોકોના નિવેદન લેવાયા | Statements of …

લખતરમાં વચલી ફળી વિસ્તારમાં પેવર બ્લોકના કામમાં ગેરરીતિ મુદ્દે લોકોના નિવેદન લેવાયા | Statements of ...

ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | One dead 3 injured after tractor h…

ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | One dead 3 injured after tractor h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

7 months ago
આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

5 months ago
જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…

જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…

3 months ago
મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News