gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા… જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? | jagdeep dhankh…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા… જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? | jagdeep dhankh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar Resignation: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષ દ્વારા વિવિધ અટકળો લગાવાઈ રહી છે. તેમણે સ્વાસ્થ્યનું કારણ આપી રાજીનામું આપ્યું હોવા છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે, તેઓ સદનમાં અને સદનની બહાર વિપક્ષના નેતાઓને મહત્ત્વ આપી રહ્યા હતા. સરકારના નિર્દેશો હોવા છતાં તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. સરકાર લાંબા સમયથી ધનખડના બદલાયેલા વલણથી નાખુશ હતી, તેમાં પણ મહાભિયોગનો ઇન્કાર કર્યો હોવા છતાં તેનો પ્રસ્તાવ સ્વીકારતાં અંતર વધ્યું હતું.

ખડગેને તક, નડ્ડાને બેસી જવા હુકમ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પોતે ધનખડ સામે મહાભિયોગ લાવવાનું વિચારી રહી હતી. જ્યારે જગદીપ ધનખડને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતે રાજીનામું આપ્યું. અહેવાલ છે કે જગદીપ ધનખડે સંસદમાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેને પહલગામ આતંકવાદી હુમલા પર બોલવાની તક આપી હતી, પરંતુ જ્યારે જેપી નડ્ડા ઊભા થયા, ત્યારે તેમને બેસી જવા સૂચન કર્યું. જગદીપ ધનખડે નડ્ડાને હાથના ઈશારાથી બેસવા કહ્યું હતું. જે નડ્ડાને પસંદ આવ્યું ન હતું. વાસ્તવમાં નિયમો અનુસાર, જો કોઈ વિપક્ષી નેતા કોઈ પ્રશ્ન ઉઠાવે છે, તો ગૃહના નેતાને જવાબ આપવાનો અધિકાર છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર

નિર્દેશ બાદ પણ મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પ્રોટોકોલની માંગ, મંત્રાલયો પર પોતાની તસવીર લગાવવાની માગ જેવી ઘણી વાતો ધનખડે કરી હતી. જેથી તેઓ જેપી નડ્ડાથી ગુસ્સે હતા. એટલે જ તેમણે નડ્ડાને જવાબ આપતાં અટકાવ્યા હોવાના અહેવાલ છે. સામાન્ય રીતે જેપી નડ્ડા શાંત દેખાય છે, પરંતુ જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. વધુમાં સરકારના નિર્દેશો હોવા છતાં ધનખડેએ વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. ધનખડનું આ વલણ જ તેમના રાજીનામાનું કારણ બન્યું. 

ધનખડ તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં વિપક્ષ તરફથી જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદથી જગદીપ ધનખડનું વલણ બદલાયું હતું. એક સમયે વસ્તી અસંતુલન પર ખુલ્લેઆમ બોલતા અને ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરતાં ધનખડ વિપક્ષી નેતાઓ સાથે મિત્રતા કરવા લાગ્યા. તેમણે વિપક્ષી નેતાઓ સાથે ખાનગી બેઠકો કરવાનું શરુ કર્યું અને તેમાં સરકારની ટીકા પણ કરી. એટલું જ નહીં, સરકારને ઘણા મુદ્દાઓ પર તેમનું વલણ પસંદ નહોતું. તેમણે માંગ કરી હતી કે તેમને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પણ મુલાકાત કરાવવામાં આવે કારણ કે તેઓ તેમના સમકક્ષ છે.

ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા... જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય | Afte…

વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય | Afte...

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa...

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ: ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં | Liquor consumption…

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ: ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં | Liquor consumption…

6 months ago
સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

1 year ago
સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના મોત | Three Dead…

સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના મોત | Three Dead…

3 weeks ago
અમદાવાદ ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં વળાંક પાસે કાર પાર્ક કરીને નાસ્તો કરવાની મંજૂરી આપી દીધી! | ahm…

અમદાવાદ ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં વળાંક પાસે કાર પાર્ક કરીને નાસ્તો કરવાની મંજૂરી આપી દીધી! | ahm…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News